Book Title: Avashyak Sutram
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 105
________________ ३३० आवश्यकसूत्रस्य હોય તેને દેવતા, મનુષ્ય, તિર્યંચ સંબંધી મેહુણના પચ્ચકખાણજાવજછવાએ, દેવતા સંબંધી દુવિહં, તિવિહેણું ન કરેમિ, ન કારમિ, મણસા, વયસા કાયસા મનુષ્ય તિર્યંચ સંબંધી. એગવિહં, એગવિહેણું, ન કરેમિ કાયસા. એવા ચોથા સ્થૂલ મેહુણવેરમણ વ્રતના પંચ અઈયારા, જાણિયળ્યા, ન સમાયરિયા, તંજહા તે આલેઉં. | ઇત્તરિય પરિગ્રહિયાગમણે, અપરિગ્રહિયાગમશે, અનંગકીડા, પરવિવાહ કરશે, કામગેસુ તિવાભિલાસા, તસ્સ મિચ્છા મિ દુક્કડ. પાંચમું અણુવ્રત ચૂલાએ પરિગહાએ વેરમણું, ખેરવત્યુનું યથાપરિમાણ, "હિરણ્યસુવણનું યથાપરિમાણ, ધનધાન્યનું યથાપરિમાણ, દુપદચપદનું યથાપરિમાણ, કુવિયનું યથાપરિમાણ. એ યથાપરિમાણ કીધું છે, તે ઉપરાંત પિતાને પરિગ્રહ કરી રાખવાનાં પચ્ચખાણું જાવજીવાએ. એગવિહં, તિવિહેણું, ન કરેમિ, મણસા, વસા, કાયસા એવા પાંચમાં ભૂલપરિગ્રહ પરિમાણ–વેરમણું વતનાં પંચ અઈયારા જાણિયવા, ન સમાયરિયળ્યા, તે જહાતે આલેઉં, ખેરવભુપમાઇકમ્મ, હિરણ્યસુવર્ણપમાઈકમે, ધનધાન્ય૫માણઈકમે, દુપદચઉપદપમાણુાઈકમે, કુવિયપમાણાઇકમ્મ, તસ્સ મિચ્છા મિ દુક્કડં. છઠું દિશિવત, ઉદિશિનું યથા પરિમાણ, અદિશિનું યથા પરિમાણ, તિરિયદિશિનું યથાપરિમાણ એ યથાપરિમાણુ કીધું છે, તે ઉપરાંત સઈચ્છાએ કાયાએ જઈને પાંચ આશ્રવ સેવવાનાં પચ્ચકખાણ, જાવજીવાએ, દુવિહં, તિવિહેણું, ન કરેમિ, ન કારમિ, મસા, વસા, કાયસા. એવા છઠા દિશિરમણું વ્રતના પંચ અઈયારા, જાણિયવા, ન સમાયરિશ્વા, તંજહા તે આલઉં. ઉઢદિતિ પમાઈકમે, અદિતિ પમાણાઇકએ, તિરિયદિસિ પમાશાઈકમે. ખેતપુટ્ટી, સઈઅંતરદ્ધા, તસ્સ મિચ્છા મિ દુકકડ. સાતમું વ્રત, ઉવગપરિભેગવિહિં પચ્ચખાયમાણે, ઉલણિયાવિહિં, દંતણુવિહિં, ફલવિહિ, અન્નગવિહિં ઉવણવિહિ. મજણવિહિ, વત્યવિહિં, વિલવણુવિહિં, મુફવિહિં, આભરણવિહિં, ધૂવિહિં, પmવિહિં, ભણખણુવિહિં, શ્રી આવશયક સુત્રમ ભાગ

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111