Book Title: Avashyak Sutram
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 104
________________ બાર વ્રતના અતિચાર સહિત પાઠ. ગુજરાતીપરિશિષ્ટ. પહેલું અણુવ્રત ચૂલા પાણાઈવાયાઓ વેરમણું, ત્રસજીવ, બે ઇંદ્રિય, તે ઇદ્રિય, ચઉરિંદિય, પચેદ્રિય, જીવ, જાણીપીછી, સ્વસંબંધી, શરીર માંહેલા પીડાકારી, સઅપરાધી, વિગલેંદ્રિય વિના, આકૃદિ, હણવાનિમિતે, હણવાના પચ્ચખાણ, તથા સુલમ એકેન્દ્રિય પણ હણવાના પચ્ચકખાણ, જાવજજીવાએ, દુવિહ, તિવિહેણું, ન કરેમિ, ન કારમિ, મસા, વયસા, કાયસા, એહવા, પહેલા, ચલ પ્રાણાતિપાત વેરમણુવ્રતના પંચ અઈયારા, પિયાલા જાણિયવા, ન સમાયરિયળ્યા, તે જહા, તે આલેઉં, બંધે, વહે, છવિ એ, અઈમારે, ભત્તપાવે છે, તસ્સ મિચ્છા મિ દુક્કડં. બીજું અણુવ્રત, ચૂલાએ મુસાવાયાએ વેરમણ, કન્નાલિક, ગોવાલિક, માલિક, થાપણમેસે, મટકી કુડીસાખ. ઈત્યાદિ મટકું જૂ હું બેલવાનાં પચ્ચકખાણું જાવજજીવાએ દુવિહં, તિવિહેણું ન કરેમિ, ન કારમિ, મણસા, વસા, કાયસા; એવા બીજા સ્થૂલ મૃષાવાદ વેરમણું વતના પંચ અઈયારા, જાણિયવા. ન સમાયરિયા, તં જહા-તે આલેવું. સહસ્સાભફખાણે, રહસ્સાભખાણે, સદારમંતભેએ, મેસેવએસે, ફૂડલેહકારણે તસ્સ મિચ્છા મિ દુક્કડં. ત્રીજું અણુવ્રત, ચૂલાઓ અદિન્નાદાણાઓ વેરમણું, ખાતર–ખણ, ગાંઠડી છેડી, તાલું પર કુંચી કરી, પછી વસ્તુ ધણીઆતી જાણી, ઈત્યાદિ મટકું અદત્તાદાન લેવાનાં પચ્ચખાણ, સગાસંબંધી તથા વ્યાપારસંબંધી નજરમી વસ્તુ ઉપરાંત અદત્તાદાન લેવાનાં પચ્ચખાણ, બવ જીવાએ, દુવિહં તિવિહેણું, ન કરેમિ ન કારમિ, મસા, વયસા, કાયસા, એવા ત્રીજા યૂલ અદત્તાદાન ચેરમણું વ્રતના પંચ અઈયારા, જાણિયવા, ન સમાયરિયળ્યા તજહા, તે આલેઉં. તેના હો, તક્કર પગે, વિરુદ્ધ રજજાઈકમે, કુડતેલે ફૂડમાણે, તપડિરૂવગવવહારે, તસ્સ મિચ્છા મિ દુક્કડ, રેણું અણુવ્રત, ભૂલાએ મેહુણાઓ વેશમણું, સદારષિએ, અસેસ મેહુણવિહિં ના પચખાણ. અને જે સ્ત્રીપુરુષને મૂળ થકી કાયાએ કરી મેહુણ સેવવાનાં પચ્ચકખાણ શ્રી આવશયક સુત્રમ ભાગ

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111