________________
(૭) શ્રી સુપાર્શ્વનાથ સ્વામી, (૮) શ્રી ચંદ્રપ્રભ સ્વામી, (૯) શ્રી સુવિધિનાથ સ્વામી, (૧૦) શ્રી શીતલનાથ સ્વામી, (૧૧) શ્રી શ્રેયાંસનાથ સ્વામી, (૧૨) શ્રી વાસુપૂજ્ય સ્વામી, (૧૩) શ્રી વિમળનાથ સ્વામી, (૧૪) શ્રી અનંતનાથ સ્વામી, (૧૮) શ્રી ધર્મનાથ સ્વામી, (૧૬) શ્રી શાંતિનાથ સ્વામી, (૧૭) શ્રી કુંથુનાથ સ્વામી, (૧૮) શ્રી અરનાથ સ્વામી, (૧૯) શ્રી મલિલનાથ સ્વામી, (૨૦) શ્રી મુનિસુવ્રત સ્વામી, (૨૧) શ્રી નમિનાથ સ્વામી, (૨૨) શ્રી નેમીનાથ સ્વામી, (૨૩) શ્રી પાર્શ્વનાથ સ્વામી, (૨૪) શ્રી (વીર વર્ધમાન) મહાવીર સ્વામી.
આ એક ચોવીસી અનંત ચાવીશી પંદર ભેદે સીઝી બુઝી. આઠ કર્મક્ષય કરી મેક્ષ પધાર્યા, તેમને મારી તમારી સમય સમયની વંદના હા! આઠ કમનાં નામ-નાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગાત્ર અને અંતરાય, એ આઠે કર્મક્ષય કરી મૂકિત શિલાએ પહોંચ્યા છે, તે મુકિતશિલા કયાં છે!
સમપૃથ્વીથી ૭૯૦ જેજન ઉંચપશે તારા મંડળ આવે. ત્યાંથી દશ જોજન ઉંચે સૂર્યન વિમાન છે, ત્યાંથી ૮૦ જેજન ઉંચપણે ચંદ્રમાનું વિમાન છે, ત્યાંથી ચાર જે જન ઉંચપણે નક્ષત્રનાં વિમાન છે, ત્યાંથી ચાર જજન ઉંચપણે બુધને તારે છે, ત્યાંથી ત્રણ જન ઉંચપણે શાકને તારે છે, ત્યાંથી ત્રણ જન ઉંચપણે પૃહસ્પતિને
તારે છે, ત્યાંથી ત્રણ જજન ઉંચપણે મંગળને તારે છે, ત્યાંથી ત્રણ જજન ઉંચપણે છેલ્લે શનિશ્ચને તારે છે એમ નવસે જે જન લગી જતિષચક્ર છે
ત્યાંથી અસંખ્યાતા જોજન ક્રોડા ક્રોડી ઉંચપણે બાર દેવલેક આવે છે. તેના નામ :- સુધમ, ઈશાન, સનમાર, મહેન્દ્ર, બ્રહ્મક, લાંતક, મહાશુક, સહસાર, આણુત, પ્રાણન. આરણ અને અચુત, ત્યાંથી અસંખ્યાતા જનની ક્રોડા ક્રોડી ઉંચપણે ચડીએ ત્યારે ૧ ગ્રંયક આવે, તેનાં નામ :- ભદે, સુભદ્દે, સુજાએ, સુમાણસે, પ્રિયદંસણ, આમેહ, સુપડિબદ્ધ અને ધરે, તેમાં ત્રણત્રિક છે, પહેલી ત્રિકમાં ૧૧૧ વિમાન છે, બીજમાં ૧૭ અને ત્રીજીમાં ૧૦૦ વિમાન છે. ત્યાંથી અસંખ્યાતા જજનની ક્રોડાકોડી ઉચાપણેએ ચડીએ ત્યારે પાંચ અનુત્તર વિમાન આવે, તેનાં નામ :- વિજય, વિજયંત જયંત અપરાજિત અને સર્વાર્થસિદ્ધ.
આ સર્વાર્થસિદ્ધ મહાવિમાનની ધ્વજાથી બાર જજન ઉંચપણે મકિતશિલા છે. તે મુકિતશિલા કેવી છે ? પીસ્તાલીશ જોજનની લાંબી પાળી છે, મળે આંઠ જનની જાડી છે. ઉતરતાં છેડે માખીની પાંખ કરતાં પણ પાતળી છે. ક્ષીર, શંખ, ચંદ્ર, અંકરન, રૂપાને પટ, મેતીનો હાર અને ક્ષીર સાગરના પાણી થકી પણ અધિક ઉજળી છે.
શ્રી આવશયક સુત્રમ ભાગ