________________
અન્ય
જાગતા હેાવા છતાંય ઉત્તર નહિ આપવા, (૧૪) આહાર વગેરે લાવીને પ્રથમ નાનાની પાસે આલેચના કરવી, (૧૫) આહાર-પાણી આદિ લાવીને પ્રથમ નાના હોય તેને દેખાડવા, (૧૬) ગુરુજીને પૂછયા વિના પાતાની ઠચ્છાથીજ નાના સાધુને નિમંત્રણ કરવું, (૧૭) ગુરુજીને પૂછ્યા વિના પોતાની ઇચ્છાથીજ અન્ય સાધુઓને આહાર આદિ આપવુ, (૧૮) ગુરુની સાથે આહાર કરતાં પેાતાને જે સારૂં લાગે તે પોતેજ ખાઇ જવું, (૧૯) કાર્યવશ ગુરુજી ખેલાવે તે પશુ ચુપ રહી જવું, (૨૦) આસન ઉપર બેઠાં બેઠાં ઉત્તર આપવા, (૨૧) ગુરુજી મેાલાવે ત્યારે “ તત્તિ ” નહિ કહેતાં “શું કહો છે ? ” શું કહેવું છે ? એ પ્રમાણે જવાબ આપવો, (૨૨) ગુરુજીને ‘તૂ” શબ્દથી ખેલાવવા, (૨૩) ગુરુની સામે પ્રત્યેજનથી અધિક નિરર્થક તથા કઠાર ખેલવું, (૨૪) ગ્લાન આદિની વૈયાવૃત્ય કરવાની ગુરુદ્વારા આજ્ઞા મળતા “ તમે કેમ કરતા નથી ” ? એવો ઉત્તર આપવો, (૨૫) ધર્મ કથા કરતા હોય ત્યારે ગુરુને ટાકવું, અર્થાત્ “ આ પ્રમાણે નથી ' એ પ્રમાણે છે,' ઇત્યાદિ કહેવુ. (૨૬) ધર્માંકથા કરતા ગુરુજીને‘આપને યાદ નથી શું. આવી રીતે કહેવુ, (૨૭) ગુરુની ધર્માંકથાથી પ્રસન્ન નહીં થવું, (૨૮) ગુરુજીની સભામાં છેદભેદ કરવું, (૨૯) ધર્મકથામાં • ગોચરીના સમય થઇ ગયા છે' આ પ્રકારે બેાલવું, (૩૦) બેઠેલી સભામાં ગુરુજીએ કહેલી કથાને બીજી વખત સુંદર રૂપથી કહેવી. (૩૧) ગુરુજી સમ્બન્ધી શય્યા સ ́થારાને પગ વડે કરીને સ્પર્શ કરવો (૩૨) ગુરુજીની શય્યા વગેરે ઉપર બેસવું, (૩૩) ગુરુજીના આાસન કરતાં ઊંચા આસન ઉપર બેસવું. આ તેત્રીશ આશાતનાએ સ ંબન્ધી કે.ઇ અતિચાર લાગ્યા હાય ‘તે તેમાંથી હું નિવૃત્ત થાઉં છું આ પ્રકારે ગુરુ સબન્ધી તેત્રીશ આશાતના હૈ'તાદિકની આશાતના કહે છે.
(સૂ॰ ૨૦) કહ્યા પછી હવે અરિ
અરિહંતેાની આશાતનાથી, તે આશાતના આ પ્રમાણે છે. ‘ અન્ત નથી'. કારણ કે જેને અમે અન્ત કહીએ છીએ તે પણ કોઇ વખત ‘ભાગોનું ફૂલ કડવુ છે' એમ સમજતા છતાંય ભેગવતાજ હતા, તથા કેવલજ્ઞાન પ્રાપ્ત થવા છતાંય પણ દેવકૃત સમવસરણ સ્ફટિકસિંહાસન આદિથી યુકત હોયજ છે, અહિં પ્રશ્ન થાય છે કે—આ આશાતના કેવી રીતે? કારણ કે એવા ઉલ્લેખ તે અન્ત ભગવાન માટે શાસ્ત્રમાં આવે છેજ, તેના ઉત્તર એ છે કે ' અહુર્રન્ત ભગવાને જે સંસાર-અવસ્થામાં ભેગાદિ ભેગળ્યા છે તે સરાગી લેકે પ્રમાણે આસકત થઈને નહિ, પરન્તુ પૂર્વપાર્જિત પુણ્ય પ્રકૃતિના પ્રબળ ઉદય હોવાના કારણે અતિવા ભેગાને અનાસકત થઈને ઉદાસીનભાવથી ભેગવ્યા છે, એ પ્રમાણે મેહનીય કર્મના અભાવ હાવાથી સર્વ પ્રકારની ઇચ્છાથી રહિત અને વીતરાગ થવા પછી પણ તીર્થંકર નામક્રમ પ્રકૃતિના ઉદયના કારણે દુર્નિવાર દેવકૃત સમવસરાદિથી યુકત હાય છે, એટલા માટે અન્ત નથી ' ઇત્યાદિ કહેવું તે આશાતના છે. સિદ્ધોની આશાતનાથી, તે આશાતના આ પ્રમાણે છે— સિદ્ધ નથી ' કારણ કે તેને હલન-ચલન આદિ કોઇ પ્રકારની ચેષ્ટા કરવાપણુ નથી, અને જો તેઓ હાય તે પણુ રાગ-દ્વેષથી તે મુકત નથી, કારણ કે રાગ-દ્વેષ ધ્રુવ હાવાના કારણે કાઇથી નાશ થઈ શકતા નથી, અને સાથે-સાથે એ પશુ કહી શકીએ છીએ કે, - આપ જેને સિદ્ધ કહેા છે. તે પણ અસર છે, સજ્ઞ નથી, કેમકે વસ્તુના સામાન્ય
શ્રી આવશયક સુત્રમ ભાગ
૫૯