________________
ધર્મગ્રાહી દર્શન અને વિશેષધર્મગ્રાહી જ્ઞાન હોય છે, તથા પદાર્થોનું સામાન્ય જ્ઞાન થયા વિના વિશેષ જ્ઞાન થઈ શકતું જ નથી. એટલા કારણથી એક સમયમાં એકજ ઉપગ સિદ્ધ થાય છે, કારણ કે દર્શન-ઉપબના સમયમાં જ્ઞાન- ઉપગ હાય નહિ અને જ્ઞાન-ઉપગના સમયે દર્શનપગ હાય નહિ, એટલા માટે એક સમયમાં સામાન્ય-વિશેષાત્મક અને ધર્મનું જ્ઞાન થવું અસંભવિત છે, જો સંભવ છે એમ કહેશો તે જ્ઞાન અને દર્શનમાં એકત્વ આવી જશે, કારણ કે તેવી અવસ્થામાં પદાર્થ સ્વરૂપ જેટલા જ્ઞાનથી પ્રતીત થશે તેટલું જ દર્શનથી થશે, એ કારણથી જ્ઞાન-દર્શનનું યૌગપ-એક સાથેની સ્થિતિ નહિ રહેવાથી સિદ્ધ અસર્વજ્ઞ છે” ઈત્યાદિ.
જે કઈ કહે કે:-“આ આશાતના કેવી રીતે ? કેમકે ઉપર કહેવામાં આવેલી યુકિતઓથી આ વાત તદન સત્યજ દેખાય છે, તે એને ઉત્તર એ છે કે:તમે જે કહ્યું કે “સિદ્ધ નથી,’ એ વાકય ઉપર સિદ્ધ છે, તેમ નિશ્ચય થયેલ છે. કારણ કે સત્-વિદ્યમાન-વસ્તુનેજ નિષેધ થઈ શકે છે, જે વસ્તુ વિદ્યમાન ન હોય તેને નિષેધ પણ કરી શકાતો નથી. “ગાયને શીંગ નથી” એમ કહેવામાં આવે છે તે એટલા માટે કે “ગાયને શીંગ હોય છે જ.’ જે વસ્તુ ત્રિકાળમાં હાયજ નહિ, જેમકે “ઘોડા અથવા ખરગેશના શીંગ” તે એવી વસ્તુઓને નિષેધ પણ ધારું કરી બુદ્ધિમાન મનુષ્યનાં મુખથી કરવામાં આવતો નથી. જેમકે શશશૃંગ આદિ પાને જુદા-જુદા રાખવાથી પ્રત્યેકને અર્થ પ્રસિદ્ધજ રહે છે. પરન્ત એકઠા કરવાથી શશાંગ” “અશ્વગ” આદિ શબ્દોને અર્થ થશે. “ ખરગેશને શીંગ” “ઘોડાના શીંગ” ઈત્યાદિ, તે પ્રસિદ્ધ નથી, એજ કારણે “vs વાત યાતિ” ઈત્યાદિ સ્થળમાં યદ્યપિ ાદા જુદા રાખવા પર વંધ્યા શબ્દ અને સુત શબ્દને અર્થ પ્રસિદ્ધ છે પરંતુ બને શબ્દ એકઠા કરવાથી “વંધ્યાકુત, “ક્ષીર” (કાચ બાનું દૂધ) વગેરે શબ્દનો કોઈ પણ અર્થ થશે નહિ, એટલા કારણથી અનર્થક હોવાના કારણે પ્રતિપદિક સંજ્ઞાને અસંભવ જાણીને વૈયાકરણી ઓએ એક એક પદાર્થની પ્રસિદ્ધિ રહેવાના કારણે સમુદાયમાં બૌદ્ધ (બુદ્ધિકૃત) અર્થ માનીને પ્રાતિપાદિક સંજ્ઞા આદિ કાર્ય કરેલું છે. એ કારણથી “સિદ્ધ નથી” એમ કહેવું તે સર્વથા અસંગત છે. બીજી વાત એ છે કે તમે સિદ્ધોને નિચેષ્ટ કહો છે તે પણ ઠીક નથી, કારણ એ છે કે સિદ્ધોને કઈ કતવ્ય બાકી રહેલુંજ નથી, અને શરીર પણ નથી કે જેનાથી ચેષ્ટા કરે, રાગ-દ્વેષ પણ તેમનામાં એટલા માટે નથી કે –તેમના કષાયે સંપૂર્ણ નાશ થયા છે. એક સમયમાં બે ઉપગ થાય નહિ એનું કારણ એ છે કે- જીવને સ્વભાવજ એ છે. જ્ઞાને પગ અને દર્શને પગ એ બને એટલા માટે એક કહેતા નથી કે બન્નેના આવરથ જૂદા જૂદા છે. હવે અસવજ્ઞતાની વાત રહી, તેના ઉત્તર એ છે કે વ્યાર્થિક નયના મતથી જ્ઞાન અને દર્શનમાં એકતા છે, કેમ કે જ્ઞાનનયની અપેક્ષાએ સર્વ જ્ઞાનમય છે અને દર્શનનયની અપેક્ષાએ સર્વ દર્શનમય છે, એ કારણે સિદ્ધ સર્વજ્ઞ છે.
આચાર્યની આશાતનાથી, તે આ પ્રમાણે છે-“આ બાલક છે, અકુલીન છે, અલ્પબુદ્ધિ છે, બીજાને ઉપદેશ આપે છે પણ પિતે કાંઈ કરતા નથી–ઇત્યાદિ એ પ્રમાણે ઉપાધ્યાયની આશાતના સમજવી ગઈએ.
શ્રી આવશયક સુત્રમ ભાગ