Book Title: Avashyak Sutram
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 86
________________ ર્ણવાદ બેલવો. (૩૦) દેવતાને નહિ જેવા છતાંય “હું દેવતાને જોઉં છું' એ પ્રમાણે કહેવું. તે આ ત્રીશ મહામહનીય સ્થાને દ્વારા જે કાંઈ અતિચાર લાગ્યા હોય તે “તેમાંથી હું નિવૃત્ત થાઉં છુ ” (સૂ૦ ૧૮) સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિના સમયે સિદ્ધોમાં એક સાથે રહેવાવાળા ગુણેને સિદ્ધાદિગણ કહે છે તે પાંચ જ્ઞાનાવરણીય, નવ દર્શનાવરણીય, બે વેદનીય, બે મોહનીય, ચાર આયુ, બે ગોત્ર, બે નામ, પાંચ અન્તરાય, એ એકત્રીશ પ્રકતિઓના ક્ષયરૂપ એકત્રીશ ગુણ છે. તે વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તે ‘તેમાંથી હું નિવૃત્ત થાઉં છું. મન, વચન અને કાયાના વ્યાપારને વેગ કહે છે તે શુભ-અશુભના ભેદથી બે પ્રકારના હોય છે છતાં પણ આ સ્થળે પ્રકરણ વશ શુભાગનું ગ્રહણ કરેલું છે. તેમાં સંગ્રહને વેગસંગ્રહ કહે છે. તે બત્રીશ પ્રકારના છે. (૧) આલોચન ગુરુના પાસે જઈને પાપની આલોચના કરવી, (૨) નિર૫લાપ-બીજાના પાસે શિવેની આલોચના જાહેર નહિ કરવી, (૩) આપત્તિ આવવા છતાંય ધર્મમાં દઢ રહેવું, (૪) અનિશ્રિતે પધાન-આ લેક-પરલેક સંબધી સુખની ઇચ્છા નહિ રાખતાં ક્રિયાનુષ્ઠાન કરવાં, (૫)શિક્ષા-વિધિપૂર્વક સૂત્રાદિગ્રહણ રૂ૫ ગ્રહણ અને સમાચારીનું સમ્યફ પાલન કરવારૂપ આસેવના. (૬) નિષ્પતિકમતા-શરીરસંસ્કારને પરિત્યાગ. (૭) અજ્ઞાતતા ગુપ્તતપ કરવું, (૮) અભ-લેજને ત્યાગ કરે. (૯) તિતિક્ષાપરિષહ-ઉપસર્ગનું સહન કરવું, (૧૦) આર્જવ-કુટિલ ભાવને ત્યાગ કર, (૧૧) શુચિ-અતિચારરહિત સંયમનું પાલન કરવું, (૧૨), સમ્યગૃષ્ટિ-સમિતિની શુદ્ધિ, (૧૩) સમાધિ-ચિત્તની એકાગ્રતા, (૧૪) આચાર, (૧૫) વિનય, (૧૬) ધૃતિમતિ-ધર્યયુકત મતિ, (૧) સંવેગ-સંસારને ભય અને મેક્ષની ઈચ્છા, (૧૮) પ્રણિધિ-માયાપરિત્યાગ, (૧૯) સુવિધિ-ઉત્તમ ક્રિયામાં તલ્લીન રહેવું, (૨૦) સંવર આશ્રવનિરોધ, (૨૧) આત્મષપરિહાર, (૨૨) કામપરિત્યાગ, (૨૩) મૂલગુણસંબન્ધી પ્રત્યાખ્યાન, (૨૪) ઉત્તરગુણસંબંધી પ્રત્યાખ્યાન, (૨૫) દ્રવ્ય અને ભાવથી કાર્યોત્સર્ગ કરવા રૂપ વ્યુત્સર્ગ, (૨૬) અપ્રમાદ, (૨૭) ઉચિત સમયમાં સામાચારીના-અનુષ્ઠાન રૂપ લવા-લવ, (૨૮) આરૌદ્ર - રૂપ ધ્યાનના પરિત્યાગપૂર્વક-ધર્મ શુકલ ધ્યાનના આદર રૂપ થાન સંવરણાગ, (ર) મારાન્તિક ઉપસર્ગ સહન કર, (૩૦) પ્રત્યાખ્યાનપરિણાથી સંગ પરિત્યાગરૂપ સંગપરિણા, (૩૧) પ્રાયશ્ચિત્ત કરવું તે (૩૨) મરણ સુધી જ્ઞાનાદિકની આરાધના કરવી, આ પ્રમાણે બત્રીશ વેગસંગ્રહનું સમ્યક પ્રકારે આરાધન નહિ થવાથી જે કાંઈ અતિચાર થયા હોય તે “તેમાંથી હું નિવૃત્ત થાઉં છું.”(સૂ૦ ૧૯) જેના કારણે જ્ઞાન આદિ ગુણ નાશ થઈ જતા હોય, અથવા સમ્યગ જ્ઞાનાદિ-રત્નત્રયને લાભ જેના દ્વાર ખંડિત થતું હોય તે ગુરુ–સંબંધી આશાતના” તેત્રીશ પ્રકારની છે – (૧) ગુરુની આગળ ચાલવું, (૨) બરાબર ચાલવું, (૩) અત્યન્ત નજીકમાં ચાલવું, (૪) ગુરુની આગળ ઉભા રહેવું, (૫) બરાબર ઉભા રહેવું, (૬) એકદમ નજીકમાં ઉભા રહેવું, (૭) ગુરુની આગળ બેસવું, (૮) બરાબર બેસવું, (૯) એકદમ નજીકમાં બેસવું, (૧૦) ગુરુની સાથે સંજ્ઞાભૂમિ જાતાં ગુરુની પહેલાં શૌચ કરવું, (૧૧) ઉપશ્રયમાં આવીને ગુરુના પહેલાં ઈર્યાવહી પ્રતિક્રમણ કરવું, (૧૨) ગુરુની સાથે વાર્તાલાપ કરવા માટે આવેલાની સાથે ગુરુ વાત કરે પહેલાં વાત કરવી, (૧૩) કેણ સતેલા છે? કેણું જાગે છે? આ પ્રમાણે રાત્રીએ ગુરુજી પૂછે ત્યારે શ્રી આવશયક સુત્રમ ભાગ ૫૮

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111