Book Title: Avashyak Sutram
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
વૈમાનિક, આ ચોવીશ પ્રકારના દેવોની અથવા તે વીશ તીર્થકરની આશાતનાથી જે અતિચાર લાગ્યા હોય તે તેમાંથી હું નિવૃત્ત થાઉં છું.
દ્વારા આત્મા, ગુણયુકત થાય છે, અથવા કર્મમલ દેવા માટે મેક્ષાથી જીવો જેનો અભ્યાસ કરે છે તેને ભાવના કહે છે, પ્રત્યેક મહાવ્રતની પાંચ-પાંચ ભાવનાઓ હોવાથી તે સર્વ મલીને કલ પચીસ ભાવના થાય છે તેમાં પહેલા મહાવ્રતની પાંચ ભાવના (૧) ઈર્યા, (૨) મન, (૩) વચન, (૪) એષણ, (૫) આદાનનિક્ષેપ. બીજ મહાવ્રતની પાંચ ભાવના (૬) વિચારીને બાલવું, (૭) કોધ, (૮) લાભ, (૯) ભય, (૧૦) હાસ્યવશ અસત્ય નહિ બોલવું તે. ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના(૧૧) અઢાર પ્રકારના શુદ્ધ સ્થાનની યાચના કરીને સેવન કરવું, (૧૨) પ્રતિદિન તૃણ-કાષ્ઠાદિનું અવગ્રહ લેવું. (૧૩) પીઠ ફલક આદિ માટે પણ વૃક્ષને કાપવું નહિ તે, (૧) સાધારણ પિંડનું અધિક સેવન કરવું નહિ તે, (૧૫) સાધુના વિયાવૃન્ય (વૈયાવચ્ચ) કરવી. ચેથા મહાવ્રતની પાંચ ભાવના-(૧૬) સ્ત્રી-પશુ-પંડકરહિત સ્થાનકનું સેવન કરવું, (૧૭) કથા વર્જન કરવું, (૧૮) સ્ત્રીઓના અંગેપાંગનું અવલોકન નહિ કરવું, (૧૯) પૂર્વકૃત કામગનું સ્મરણ નહિ કરવું, (૨૦) પ્રતિદિન સરસ ભેજનને ત્યાગ કર. પાંચમાં મહાવ્રતની પાંચ ભાવના(૨૧) ઈટાનિષ્ટ શબ્દ, (૨૨) રૂપ, (૨૩) ગન્ધ, (૨૪) રસ અને (૨૫) સ્પર્શમાં પાગ-દ્વેષ નહિ કરે. આ પચીશ ભાવનાઓના વિષયમાં તથા દશાશ્રુતસ્કંધના દશ, બૃહકલ્પના છે અને વ્યવહારસૂત્રના દસ, આ છવ્વીસ અધ્યયનને પઠન સમયમાં, અને જેના દ્રવ્યથી-માટી આદિનું બનેલું મકાન (ધર) અને ભાવથી-કપાય મોહનીય રૂ૫ અગાર નથી તે અશુગારના (૧-૫) પાંચ મહાવ્રત (૬-૧૦) પાંચ ઇન્દ્રિયનિગ્રહ (૧૧-૧૪) ચાર કષાય-જય, (૧૫) ભાવસત્ય (અન્તરાત્મશુદ્રિ), (૧૬) કરણુસત્ય (પ્રતિલેખનાદિ ક્રિયામાં ઉપગ), (૭) ગસત્ય (શુદ્ધ માર્ગમાં મને વેગ આદિની પ્રવૃત્તિ કરવી), (૧૮) ક્ષમા, (૧૯) વૈરાગ્ય, (૨૦) અપ્રશસ્ત મન, (૨૧) વચન અને (૨૨) કાયાનું નિરોધ, (૨૩) સમ્યગદર્શન, (૨૪) જ્ઞાન અને (૨૫) ચારિત્રથી યુકતતા, (૨૬) શીત આદિ વેદનાઓનું સહન કરવું અને (૨૭) મરણાન્તિક ઉપસર્ગ સહન કરશે. આ સત્તાવીશ અણુગારના ગુણેના વિષયમાં જે કઈ અતિચાર લાગ્યા હોય તે તેમાંથી હું નિવૃત્ત થાઉં છું.” (૧૬)
આચારાંગના બે શ્રુતસ્કંધ છે, તેમાં પ્રથમના નવ અધ્યયન છે. (૧) શસ્ત્રપરિણાધ્યયન (ર) લેકવિજયાધ્યયન (૩) શીતષ્ણનામાધ્યયન, (૪) સમ્યકત્વનામાધ્યયન, (૫) લોકસારશ્ચયન, (૬) ધૂતાશ્ચયના (૭) વિમેશાધ્યયન, (૮) ઉપધાનશ્રાધ્યયન, ૯) મહાપરિજ્ઞાધ્યયન. દ્વિતીય શ્રુતસ્કંધના સોળ અધ્યયન છે-(૧) પિષણાયન (૨) શયા, (૩) ઈય, (૪) ભાષા, ૫) વષણ, (૬) પષણ (૭) અવગ્રહમતિમાધ્યયન, (૮) સ્થાનસàકિકાશ્ચયન, (૯) નધિકીસપ્તકિકાધ્યયન (૧૦) ઉચારપ્રસવપુર્તકિકાધ્યયન (૧૧) શબ્દસપ્તકિકાયયન (૧૨) રૂપસપ્તકિકાયયન (૧૩) પરકિયાસતૈક્ષિકાયયન (૧૪) અન્ય ક્રિયાસપ્તકિક ચયન (૧૫) ભાવનાધ્યયન, (૧૬) વિમુકતધ્યયન. એ રીતે બન્ને મળીને પચીશ અધ્યયન થયા, અને નિશીથના ત્રણ (૧) ઉદ્દઘાત, (૨) અનુદ્દઘાત, (૩) આરેપણ. એ પ્રમાણે એ અઠાવીશ અધ્યયનેની શ્રદ્ધા પ્રરૂપણા આદિમાં જે કાંઈ અતિચાર લાગ્યા હોય “તે તેમાંથી હું નિવૃત્ત થાઉં છું.
આત્માને દુર્ગતિમાં નાખનાર ક્રિયા તેને “પાપ કહે છે. જે ગુરુના મુખથી સાંભળવામાં આવે તેને “શ્રત” કહે છે અને પાપરૂપ શ્રુતને “પાપશ્રુત’ કહે છે. તે ઓગણત્રીશ પ્રકારના છે. (૧) ભૌમ-ભૂકષ્પ વગેરેના કુલને કહેનાર શાસ્ત્ર. (૨) ઉત્પત–પતાની મેળે-કુદરતી રીતે થનારી-લેહની વૃષ્ટિનાં ફળને જણાવનારાં
શ્રી આવશયક સુત્રમ ભાગ

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111