________________
પાપાને રોકવાની ક્રિયામાં સાધુઓએ સાવધાન રહેવું ઘણુંજ જરૂરી છે, પ્રસ્તુત સૂત્રમાં સાધુઓના પ્રતિક્રમણની વિધિ બતાવી છે. એટલા માટે તેનું નામ * સાધુપ્રતિક્રમણુ ” અને “ સાધુ–આવશ્યક ” છે.
આવશ્યકના હેતુ અને અર્થ સમ્યક્ રીતે જાણી કરીને પોતાના પાપના ક્ષય કરવા અથવા શિથિલ કરવા માટે સો ભવ્ય પ્રાણીઓએ પ્રયત્ન કરવા જોઇએ; કારણ કે આ પ્રતિક્રમણુ વીતરાગપ્રણીત હોવાથી સર્વ પ્રાણીએએ આ પ્રતિક્રમણ રૂપ વીતરાગની આજ્ઞાનું પાલન કરવું તે કલ્યાણુનું સાધક છે.
જીવ આધિ-વ્યાધિ આદિ બધી પીડાઓથી અત્યંત–વ્યાકુલ-હૃદય થઈને જ્યારે ‘બચાવે ! બચાવે ! રક્ષા કરે!” એ પ્રમાણે ભય પામતા થકેા સમસ્ત સંસારમાં શરણને શૈધે છે ત્યારે ધર્મ વિના ખીજું કોઈ શરણ નથી થતુ. તેમજ તેના ભયને ધર્મી ત્રિના કોઇ મટાડી શકતું નથી. તે સમયે તેણે પ્રથમ કરેલા અતિચારો આદિનું સ્મરણ કરી કરીને અત્યન્ત પશ્ચાત્તાપ કરે છે.
כ
અંકુરિત થયેલ તથા થોડા સમયમાં દૃઢમૂળવાળુ બનીને તે પાપવૃક્ષ ફીને મેોટા કષ્ટથી ઉખડી શકે તેવું થઈ જાય છે, એટલા માટે પ્રથમ ખીજરૂપે થવા ન દેવુ તે પહેલી શ્રેણીની બુદ્ધિમત્તા છે. જો અસાવધાનતાથી ખીજ વાવી દેવામાં આવ્યુ હોય તેા તત્કાલ મૂલસહિત ઉખેડી નાખવાને યત્ન કરવા તે બીજી શ્રેણીની બુદ્ધિમત્તા છે. એ પ્રમાણે ન બની શકે તે પશ્ચાત્તાપ આદિ કરીને તે પાપને શિથિલ તે અવશ્ય કરવું જ જોઇએ કે જેથી કરીને દુ:ખરૂપ ફૂલ આપવાવાળું પાપવૃક્ષ નિસ્સાર થઈ જાય, જેથી દુ:ખ રૂપી કડવા ફળ આપવા સમર્થ થઇ શકે નહિ અને શિથિલ થઈ જાય.
આત્મા નિ:સહાય ન થઈ જાય એટલા માટે પ્રતિક્રમણનાં શરણમાં જવાવાળા ભવ્ય જીવેએ ક્રિયા કરવામાં પરાયણું અંત:કરણવાળા અવશ્ય થવું જોઇએ, જેથી આ લેાક અને પરલેાક સંબંધી સુખાની પ્રાપ્તિ થઇ શકે,
આ પ્રતક્રિમણ કે જેનું નામ આવશ્યક છે તેને પેાતાના વ્રત રૂપ ગણીને અખંડિત વ્રત ધારણ કરવાવાળા સાધુએએ અવશ્ય કરવું
જોઇએ.
આ અનુષ્ઠાન કન્યજ્ઞાન વિના થઇ શકતું નથી. વાળાઓને કન્યજ્ઞાન ત્યારેજ થાય છે કે જ્યારે ગૂઢ વ્યાખ્યા કરી આપવામા આવે.
જે કે પ્રતિક્રમણની ઘણીજ ટીકા ( વ્યાખ્યા ) જોવામાં આવે છે. પરન્તુ તે સ ટીકાઓમાં મઢ મતિવાળા ભવ્ય જીવને બેત્ર થઇ શકે તેવી સરલ વ્યાખ્યા કઇ જોવામાં આવતી નથી એવા મનમાં વિચાર કરીને કોમલબુદ્ધિવાળાઓને વિના વિશેષ પરિશ્રમે શીઘ્ર અજ્ઞાન કરાવવા મે સૂત્રાના આશયને ધ્યાનમાં રાખીને આ આવશ્યક સૂત્રની મુનિતાષી નામની
ટીકા બનાવી છે.
આજકાલના અલ્પબુદ્ધિઅર્થવાળા સૂત્રાની સરલ
આ ટીકામાં વિષયાના સંગ્રહ પ્રામાણિક શાસ્ત્રોમાંથી કરવામાં આવ્યા છે; કારણ કે વિષયાના સંગ્રહ કર્યા વિના પ્રાચીન મહર્ષિઓના અભિપ્રાયે
શ્રી આવશયક સુત્રમ ભાગ
૧૨