________________
નાશ કરવાવાળા અને ચેષ્ટાવિશેષરૂપ ઉત્થાન, ભ્રમણાદિ રૂ૫ કર્મ, શરીર સામ
રૂપ બેલ, જીવ સમ્બન્ધી વિર્ય, “હું આ કાર્યને સિદ્ધ કરીશ” એ પ્રમાણે અભિમાન વિશેષરૂપ પુરૂષાકાર, તથા અભીષ્ટ સિદ્ધ કરવાની શક્તિવિશેષરૂપ પરાક્રમ, એ સર્વને નાશ કરવાવાલી વૃદ્ધાવસ્થારૂપ જરા અને મરણને નાશ કરવાવાળા, કેવલીઓમાં શ્રેષ્ઠ ઉપર કહેલા જેવીસ તીર્થકર છે તે, તથા “જિ” શબ્દથી મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા તીર્થ કરે મારા ઉપર પ્રસન્ન થાઓ?
*f*ત્તિ’ જૂદા-જૂદા નામથી કીર્તિત, “વવિધ મન, વચન અને કાયાથી સ્તતિ કરાએલા. ‘મયિ” જ્ઞાનાતિશય આદિ ગુણેના કારણે સર્વ પ્રાણીઓથી સન્માનિત, અથવા ઇન્દ્રાદિકથી સાદર પ્રશંસા પામેલા જે એ રાગ-દ્વેષ આદિ કલંકથી રહિત હોવાના કારણે ત્રણેય લેકમાં ઉત્તમ સિદ્વ અર્થાત્ કૃતકૃત્ય છે તે મને આરોગ્ય – સિદ્ધસ્વરૂપની પ્રાપ્તિ માટે જિનમની રુચિ-રૂપ બેધિને લાભ અને ઉત્તમોત્તમ સમાધિ આપે ?
કેઈએ આ સ્થળે શિત્તિ-વંવિા-મદિરા' આ પદમાં રહેલા “દિત ને અર્થ “પુષ્પ આદિથી પૂજિત કરે છે, પરંતુ એ અર્થ સર્વથા અસંગત છે. કારણ કે પુષ્પાદિ સાવધ દ્રવ્યોથી કરેલી પૂજા હિંસાપ્રધાન હોવાથી તે પૂજા વીતરાગની હોઈ શકે નહિ તેમજ શાસ્ત્રોમાં એ ઉલ્લેખ પણ મળતું નથી, “મદ પૂનાથ” આ ધાતુથી “દિત” બને છે જેને અર્વ સામાન્યત: ‘પૂજિત થઈ શકે છે, તેનાથી “પુષ્પાદિપૂજિત” અર્થ કરે તે કેવલ ક૯૫ના માત્ર છે, કેમકે એ પ્રમાણે માનવાથી જે શબ્દ માં ધાતુથી બને છે તે સવ સ્થળે પૂર્વપક્ષીના કહેવા પ્રમાણે “પુષ્પાદિથી પૂજન રૂપ અર્થ માની લેવાથી “મહાબાહુ, મહાશય' આદિ શબ્દનો પણ “પુષ્પાદિથી પૂજિત ભુજાવાળા,” “પુષ્પાદિથી પૂજિત આશયવાળા વગેરે અનિષ્ટ અર્થ થવા મંડશે. જે કહેશે કે “કઈ અર્થ વિશેષને નિશ્ચય નહિ રહેવાના કારણે “મા” ધાતુને “વિશાલ, ઉદાર આદિ અથ પ્રમાણે “પુષ્પાદિ
જનરૂપ” પણ અર્થ લઈ શકાય છે. તે તેને ઉત્તર પ્રથમજ આપી ચૂકયા છીએ કે વીતરાગ ને સાવધ પૂજન ન થવુંજ પુષ્પાદિપૂજનરૂપ અર્થ નહિ હોઈ શકવા માટે નિયામક છે. અને ઉપર લખેલી સંસ્કૃત ટીકામાં બતાવેલ માનો આદિ સ્થળમાં તથા બીજા સ્થળે પણ જે ઠેકાણે “મર' ધાતુને પ્રવેગ આવે છે ત્યાં “પુષ્પાદિથી પૂજને રૂપ અર્થ કરેલ નથી એટલા માટે નિર્વિવાદ સિદ્ધ થયું ક “મદિન” અર્થાત જ્ઞાનાતિશય આદિ ગુણેથી સન્માનિત અથવા ઈન્દ્રાદિથી સાદર પ્રશંસા પામેલા.
નિહાર' (નિયાણા) રહિત જ બે ધિલાભ મેક્ષનું કારણ છે એ વાત સમજાવવા માટે “દિવકહેલું છે, સમાધિ પણ દ્રવ્ય-ભાવ ભેદથી બે પ્રકારની છે તેમાંથી શરીરાદિ સુખની પ્રાપ્તિ રૂપ દ્રવ્યસમાધિને હઠાવીને કેવલ રત્નત્રયીની પ્રાપ્તિરૂપ ભાવસમાધિનું ગ્રહણ કરવા માટે “પદ આપેલું છે એટલા માટે સનિદાન બધિલાભનું નિવારણ થઈ ગયું, કારણ કે જ્ઞાનાદિ-રત્નત્રયીની પ્રાપ્તિ માક્ષનું સાક્ષાત કારણ છે આ માટે એ અવસ્થામાં કેવલ અનિદાન (નિયાણારહિત) બાધિલાભ રહે છે. ભાવસમાધિ પણ જઘન્ય આદિ ભેદથી અનેક પ્રકારની
શ્રી આવશયક સુત્રમ ભાગ
૩૫