Book Title: Avashyak Sutram
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 75
________________ ત્રણ બેલ, શ્વાસે રવાસ તથા આયુષ્ય આ દશ)નાં અતિપાત-હિંસાથી વિરમણ (નિવૃત્ત થવું), (૨) સર્વ પ્રકારના મૃષાવાદ-અસત્યથી વિરમણ, (૩) સર્વ પ્રકારના અદત્તાદાન (ચેરી)થી વિરમણ, (૪) દેવ, મનુષ્ય તિર્યંચ સમ્બન્ધી સર્વ પ્રકારના મયુ- - નથી વિરમણ, અને (૫) સચિત્ત આદિ સર્વ પ્રકારના પરિગ્રહથી વિરમણ એનાથી તથા રાગદ્વેષરહિત રૂડી ચેષ્ટા અર્થત કઈ પણ જેને કઇ પ્રકારની પીડા ન પહેચાડવી એવા ભાવ રાખીને પ્રવૃત્તિ કરવી. તેને “સમિતિ કહે છે. તે પાંચ પ્રકારની છે– (૧) ઈમિતિ–મુનિએના એકાકી ભાવથી અથવા રાગદ્વેષ રહિ. તતાપૂર્વક ગમનકાલિક પ્રવૃત્તિ અર્થાત જ્યારે સૂર્યના પ્રખર કિરણેથી દિશાઓ પ્રકાશિત થવાના કારણે આંખે પદાર્થને ગ્રહણ કરવા શકિતમાન થઈ જાય. રથ, ઘોડા, મનુષ્ય આદિના ચાલવાથી એસની ભીનાશ ખુંદાઈ જવાથી રસ્તે પ્રાસુક થઈ જાય, તે રસ્તા ઉપર સાવધાન થઈ અયનાના ભયથી શરીરને સંકુચિત રાખી યુગપ્રમાણ માર્ગને જોતા થકા ધીરે ધીરે મુનિનું ચાલવું. (૨) ભાષા સમિતિકર્કશતા આદિથી રહિત, સર્વ પ્રકારના કલ્યાણ કરવાવાળી, પરિમિત, સ્પષ્ટ અને મધુર વાણી બોલવી. (૩) એષણા સમિતિ–ગવેષણા, પ્રહણષણા, પરિભેગેષણ-સ્વરૂપ એષણામાં યત્નાપૂર્વક પ્રવૃત્તિ કરવી અથત-ઉપગપૂર્વક નવકેટી વિશુદ્ધ આહાર ગ્રહણ કરો. (૪) “આદાન-ભાંડ-માત્ર-નિક્ષેપણા-સમિતિ–વઝ, પાત્ર આદિ ઉપકરને યત્નાપૂર્વક લેવું મૂકવું. તથા (૫) “ઉરચાર-પ્રસવણ-ખેલ-જલ-સિંઘાણ–પારિકાપનિકા-સમિતિ–ઉરચાર આદિને યત્ના પૂર્વક દશ-બેલ ત્યજીને પરિઠા૫ન કરવું એનાથી એવં પૃથ્વી, પાણી, - તેજ, વાયુ, વનસ્પતિ અને ત્રસરૂપ છે જીવ નિકાથી, તથા કુષ્ણ, નીલ, કાત, તેજ, પદ્ધ અને શુકલ આ છ લેયાઓના સમ્બન્ધથી જે કઈ અતિચાર લાગ્યા હોય તે તેમાંથી હું નિવૃત્ત થાઉં છું, હવે લેસ્યાનું સ્વરૂપ કહે છે જેના દ્વારા આત્મા કર્મોથી લેપાયમાન થાય તેને અર્થાત્ કક્ષાના ઉદયથી પ્રાપ્ત થયેલી શકિતવિશેષવાલી યુગપ્રવૃત્તિને લક્ષ્યા કહે છે. તે દ્રવ્ય અને ભાવ ના ભેદથી બે પ્રકારની છે. તેમાં દ્રવ્યલેશ્યા પુગલસ્વરૂપ છે. તે પણ નેકર્મલેશ્યા અને કમલેસ્યાના ભેદથી બે પ્રકારની છે. તેમાં કર્મવ્યસ્યા વર્ણવિશેષરૂપ માનવામાં આવી છે અને કર્મદ્રલેશ્યા ભાવલેશ્યાની ઉત્પાદક કષાયમહનીયકર્મ અને નામકર્મ દ્રવ્યસ્વરૂપ છે. કે કેટલાક માણસો આ કર્મ દ્રવ્યલેશ્યાને કર્મનિણંદ (બધ્યમાન કર્મ પ્રવાહ) રૂપ માને છે. પણ તે માન્યતા ઠીક નથી. કારણ કે જે એવા લક્ષણ માનવામાં આવે તે આ સ્થળે બે પ્રશ્ન ઉભા થાય છે કે:-તે કર્મનિણંદ સારરૂપ છે કે અસાર રૂપ છે ? જો સાર રૂપ છે એમ માનશે તે જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોમાંથી કોઈ એક કર્મનો સાર છે, અથવા સર્વ કમેને ? પણ શ્રી આવશયક સુત્રમ ભાગ ४७

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111