________________
અનેક પ્રશસ્ત ગુણવાળો થાય છે.
આ છએ વેશ્યાઓ દ્વારા જે અતિચાર લાગ્યું હોય તેને હું પ્રતિક્રમણ કરૂં છું. અર્થાત્ તે અતિચારોથી હું અલગ થાઉં છું. પૂર્વોકત છએ કેશ્યાઓનાં સ્વરૂપને સ્પષ્ટ સમજાવવાને માટે ઉદાહરણ દેવાય છે. જેવી રીતે
કઈ ચરે છે માણસનું ધન ચેર્યું તે તે છએ મનુષ્ય ચારના ગામ ગયા અને પરસ્પર વિચાર કરવા લાગ્યા, એમાંથી પહેલા પુરુષે કહ્યું કે અમારા ધનની ચોરી કરવાવાળે ચાર આ ગામમાં રહે છે, એટલા માટે આપણે બધાએ મલીને આ આખા ગામને બાળી નાખવું જોઈએ (૧). બીજાએ કહ્યું-આખું ગામ બાળી નાખવું ઠીક નથી. પરંતુ જે મહિલામાં ચાર રહે છે એ મહાદેલાને બાળી નાંખ ઠીક છે (૨). ત્રીજાએ કહ્યું-આ મહેલામાં રહેનારા લોકોને શું અપરાધ છે ? ફકત આપણું પિસા ચોરનારના ઘરને જ બાળીએ (૩). ચેથાએ કહ્યું કે એ ઘરના લોકોએ શુ અપરાધ કર્યો છે ? ફકત આપણુ ધનને ચોરી જનાર ચોરને જ બાળી નાખો ઠીક છે (૪). પાંચમાએ કહ્યું કે બિચારા ચેરને પ્રાણ લે એ ઠીક નથી, પરંતુ એના ધનમાલને જ બાળી નાખે (૫). છઠાએ કહ્યું કે એના ધન-માલને બાળી નાખવાથી શું વળશે ? તણે અજ્ઞાનતાથી આ કામ કરેલું છે. માટે અનેક પ્રકારના અનર્થ કરવાવાળા એના અજ્ઞાનને ઉપદેશ દ્વારા દૂર કરવું જોઈએ. જેથી એ ફરીથી ભવિષ્યમાં આવે અનર્થ ન કરીને ઉત્તમ માર્ગે જાય અને સુખી થાય (૬). આવી રીતે બીજુ આમ્રફળ ખાનારા છ પુરૂષનું રષ્ટાંત પ્રસિદ્ધજ છે. (સૂ) ૮ )
(૧) ઈહલોકભય- મનુષ્યને મનુષ્યથી અને તિર્યચને તિર્યંચથી ભય, (૨) પરલેકભય-મનુષ્ય આદિને સિંહ વિગેરેથી ભય(૩) આદાનભય-ચેર રાજા વિગેરેથી ધન આદિ છીનવીને લઈ જવાના ભય, (૪) અકસ્માતૃભય-વિના કારણેજ અચાનક બી જવું, (૫) આજીવિકા ભય-મારે નિર્વાહ કેમ થાશે? દુષ્કાળ આદિમાં પ્રાણ કઈ રીતે રાખીશ? ઈત્યાદિ રૂપ ભય, (૬) પ્રાણુ વિયેગને ભય, અને (૭ અલેક (અપજસ) થવાનો ભય, આ સાત ભયેથી. જાતિ, કુળ, બલ, રૂપ, તપ, શ્રત લ.ભ અને એશ્વર્ય-મદ આ આઠે મદથી તથા (૧) વસતિ-સ્ત્રી, પશુ, પંડક સહિત સ્થાનને ત્યાગ, (૨) કથા-આ સંબંધી વાર્તાને ત્યાગ, (૩) નિષદ્યા-જ્યાં પહેલાં સ્ત્રી બેઠી હોય તે સ્થાન ઉપર સ્ત્રી ઉડી ગયા બાદ બે ઘડીની અંદર તે જગ્યા ઉપર બેસવા વિગેરેને ત્યાગ, (૪) ઇન્દ્રિય-સ્ત્રીના અંગ-ઉપાંગ જોવાને ત્યાગ, (૫) કુષાન્તર-દીવાલ આદિની ઓટમાં સ્ત્રીપુરુષના વિષયને ઉત્તેજન કરે એવા શબ્દ સાંભળવાને ત્યાગ, (૬) પૂર્વક્રીડા-સ્ત્રીની સાથે પ્રથમ કરેલી ક્રીડા વિગેરેના સ્મરણને ત્યાગ, (૭) પ્રણીત-પ્રતિદિન સરસ ભેજનને ત્યાગ, (૮) અતિમાત્રાહાર-પ્રમાણથી વધારે ખોરાક ખાવાને ત્યાગ, (૯) વિભૂષા-શરીરની શશ્રષાને ત્યાગ, આ નવ બ્રહ્મચર્ય અપ્તિએ (વાડા) દ્વારા અને ક્ષાન્તિ, મુક્તિ
શ્રી આવશયક સુત્રમ ભાગ
૫૦