________________
४ा खमणिजो भे किलामो अप्पकिलंताणं बहुसुभेण भे दिवसो वइकतो આ વાકયથી અપરાધની પ્રાર્થનાપૂર્વક ક્ષમા માગવી. તે પછી દિવસ સંબંધી સુખશાંતિ પૂછીને “ના” થી શું નવનિં થી પાંચમું અને ૧ મે થી છઠું આવ
ન પૂર્ણ કરી માથું નમાવવું. પછી “વામિ રવમાનમો સિવ ર ” આ પાઠ બેલવે અને ફરીથી ગાસિયા બેલીને અવગ્રહથી બહાર આવીને ક્ષમાશ્રમણુની પૂરી પાટીલવી, આ રીતે એક અવનતિ ૧, એક યથાજાત ૨,ત્રણ ગુપ્તિપ, એક પ્રવેશ ૬, એક નિષ્ક્રમણ ૭, બે મસ્તક ૮(ક્ષમાપણ સમયે શિષ્ય ગુરુસમીપે મસ્તક નમાવે તે એક મસ્તક કહેવાય અને ગુરુ તરફથી સ્વીકાર સૂચક મસ્તકને હલાવવું તે બીજે મસ્તક કહેવાય. એ પ્રમાણે બે મસ્તક થયા) અને છ આવર્તન ૧૫ થાય છે.
પછી “છામિ નામનો વિવું નાળિના નિશદિવા” બેલીને ફરીથી અવગ્રહમાં પ્રવેશ કરવાને માટે ગુરુની સામે માથું નમાવવું. (આ બીજી અવનનિ થઈ) ગુરુની આજ્ઞા મેળવી વિધિપૂર્વક અવગ્રહમાં પ્રવેશ કરીને પ્રથમ પ્રમાણે વંદના કરતા થકા અવગ્રહમાં જ “વિકાસ”” ની પાટી પૂરી બલવી. અહિં નિષ્ક્રમણ થતું નથી. એ માટે એક અવનતિ, એક પ્રવેશ, છ આવર્તન, અને બે માથાં થાય છે. આ રીતે પૂર્વાપરની સંખ્યા જોડવાથી વંદનાની પચીસ વિધિઓ થાય છે. (સૂ૦ ૧)
ઇતિ તૃતીય અધ્યયન સંપૂર્ણ
પ્રતિક્રમણમ
ચેથું અધ્યયન. ત્રીજા અધ્યયનમાં વંદનાપૂર્વક ગુરુ મહારાજની સમીપ પ્રતિક્રમણ કરવા માટે પ્રતિજ્ઞા કરવાની વિધિ બતાવવામાં આવી છે. હવે આ ચેથા અધ્યયનમાં તે જ પ્રતિક્રમણને બતાવે છે અથવા ત્રીજા અધ્યયનમાં “ અહંન્ત ભગવાનથી ઉપદેશ કરાએલી, સામાયિક કરનારા ભવ્ય અને ગુરુની વંદનારૂપ પ્રતિપત્તિ (સેવા) કરવી જોઈએ એમ કહેલ છે, હવે આ ચેથા અધ્યયનમાં વંદના વિગેરે ન કરવાના કારણે ખલિત આમાની નિંદા કરવામાં આવે છે, અથવા વંદના અધ્યયનમાં આ બતાવવામાં આવ્યું છે કે “વંદનાદિરૂપ મુનિભકિતથી કર્મને ક્ષય થાય છે અને આ અધ્યયનમાં મિથ્યાત્વ અવિરતિ વિગેરેને ત્યાગ કરવાથી કમનિદાનને પ્રતિષેધ બતાવવામાં આવે છે. શુભગથી અશુભાગમાં પહોંચેલ આત્માને ફરીથી યુગમાં લઈ જવાનું નામ પ્રતિક્રમણ છે. જેમ કહ્યું છે કે
પ્રમાદવશ પિતાના સ્વરૂપથી અશુભ યોગમાં પ્રવૃત્ત આત્માનું ફરીથી પિતાના સ્વરૂપમાં આવવું તેને પ્રતિક્રમણ કહે છે” ૧
તથા ક્ષાયોપથમિક ભાવથી ઓદયિક ભાવને પામેલ આત્માને ફરીથી સાપશમિક ભાવમાં પ્રવેશ કરવાને પ્રતિક્રમણ કહે છે (૧)
અથવા જેનાથી મોક્ષની સન્મુખ જવાય અથવા શુભયોગોમાં વારંવાર
શ્રી આવશયક સુત્રમ ભાગ
૩૯