________________
સંક્રમણ (જવું) તેને પ્રતિક્રમણ કહે છે, એમાં “આ તિવિ થી લઈને “ મુછામિ યામિ' સુધી ધ્યાનમાં ચિંતિત બધી પાટિએ (પાઠ)ને જાહેર રૂપ બેલે. પછી “તિરૂત્તો' ના પાઠથી વિધિપૂર્વક વંદના કરીને શ્રમણ સૂત્રની આજ્ઞા લઈ નમસ્કાર મંત્રના ઉચ્ચારણ પૂર્વક (મિ મંતે) ની પાટી બેલીને માંગલિક બોલવું એ નિયમ છે. એટલા માટે અહિંયા માંગલિક કહે છે.
ચાર મંગળ સ્વરૂપ છે, મંગળ તેને કહે છે કે જે શ્રત ચારિત્રરૂપ ધર્મને દેવાવાળે હેય. અથવા મને (નમસ્કાર કરવાવાળાને) સંસારથી પાર કરનાર હેય. અથવા જ્ઞાન દર્શન વિગેરે ભૂષણુને ધારણ કરવાવાળા હેય. અથવા જેના દ્વારા હિતની પ્રાપ્તિ થાય, આવી રીતે સામાન્ય પ્રકારે મંગળનું નિરૂપણ કરીને હવે ચારથી જે લેવાય તેનું નિરૂપણ કરે છે. અહંત-સમસ્ત વિનાં નાશ કરવાવાળા હેવાથી મંગલસ્વરૂપ છે (૧) તેવી જ રીતે સિદ્ધ મંગલસ્વરૂપ છે. (૨) સાધુ પદથી અહિંયા સાધુ, આચાર્ય, ઉપાધ્યાય, ત્રણેનું ગ્રહણ છે. એટલા માટે અર્થ થયે કે સાધુ, આચાર્ય તથા ઉપાધ્યાય મંગલસ્વરૂપ છે. (૩) કેવળિપ્રરૂપિત ધર્મ મંગળસ્વરૂપ છે. (૪) એ જ ચાર લેકમાં ઉત્તમ છે. એટલે એ ચારનાં શરણને હું પ્રાપ્ત થાઉં છું. કારણ કે ચતુર્ગતિ-શ્રમણના ભયને હટાવવાવાળા એ જ ચાર છે.
તે પછી “છામિ નિ જાસ” ની પાટી બોલીને છામિ રિમિ' ની પૂરી પાટી બોલવી, તે આ પ્રકારે છામિ વિદિ' કિ. કે ગુરુમહારાજ ! હું ઇર્યાપથસબંધી વિરાધનાથી નિવૃત્ત થવા ઈચ્છું છું. સ્વાધ્યાયાદિ નિમિત્ત ઉપાશ્રયમાંથી બહાર જવામાં અને પાછા ફરી ઉપાશ્રયે આવવામાં, પગ વિગેરેથી પ્રાણીઓના દબાઈ જવામાં, બીજ વગેરે દબાઈ જવામાં, વનસ્પતિના દબાઈ જવામાં, એસ, ઉત્તિગ (એક પ્રકારનું જીવડું), પંચવણું પનક (ફૂલ), પાણી, માટી, મકડીની જાલ વિગેરેના કચરાઈ જવામાં, જે એકઇંદ્રિયવાળા, બે ઈદ્રિયવાળા, ત્રણ ઇંદ્રિયવાળા, ચાર ઇંદ્રિયવાળા, પાંચ ઇન્દ્રિયવાળા - જીવ મારાથી વિરાષિત (દુ:ખી) થયા હોય, કચરાઈ ગયા હોય, ધૂળ વિગેરેમાં ઢંકાઈ ગયા હોય, કે પ્રકારે મરડાઈ ગયા હોય, ભેગા કરાયા હોય, સ્પર્શ થઈ ગયે હોય, સતાવ્યા હોય, થકાવ્યા હોય અથવા જીવથી રહિત કર્યા હોય તે તરસ મિકછા મિ દુલહે.
આવી રીતે ગમન આગમન સંબંધી અતિચાર મહીને શયન આદિમાં પડખું આદિ ફેરવવામાં થનારા અતિચારીની નિવૃત્તિ કહે છે. છામિ નામપિન્ના' રાત્રિા હે ભગવાન! હું દિવસ-રાત્રિ સંબંધી શયન વિગેરે અતિચારેથી નિવૃત્ત થવાને ચાહું છું. તે અતિચાર અગર અધિક સુવાથી અથવા વિના કારણે સુવાથી અથવા
શ્રી આવશયક સુત્રમ ભાગ
૪૦