________________
દિવસ સંબંધી જે કાંઈ અપરાધ થયો હોય તેની ક્ષમા માગું છું. આપ ક્ષમા કરે, આવશ્યક ક્રિયા કરવા વખતે ભૂલથી મારા વડે જે કાંઈ વિપરીત આચરણ થયું હોય તેનાથી નિવૃત્ત થાઉં છું.-કેઇ કેઈ આવી રીતે વ્યાખ્યા કરે છે.
વાસ્તવિક રીતે તે “વામિ વિનાનો ફેવસિષે વર્ષ માવરિયા હિમાનિ અને તાત્પર્ય એ છે કે “હે ક્ષમાશ્રમણ ! દિવસ સંબંધી જે કાંઈ અપરાધ થયે હેય તેના માટે ક્ષમા માગું છું, અને ભવિષ્યમાં આપની આજ્ઞાની આરાધનારૂપ આવશ્યક ક્રિયા વડે અપરાધથી દૂર રહીશ અર્થાત્ અપરાધ ન થવા પામે તે પ્રયત્ન કરીશ. આ વાતને શિષ્ય વિસ્તારથી કહે છે:
હે ગુરુ મહારાજ ! આપ થાશ્રમણની દિવાસંબંધી તેત્રીશ આશાતિના પૈકી કોઈ પણ આશાતના વડે તથા મિથ્યા ભાવનાને કારણે અશુભ પરિણામથી, તુંકારે વગેરે ખરાબ વચનથી અને અત્યંત નજીક ચાલવું, અભ્યત્થાન ન કરવું વગેરે શરીરની દુષ્ટ ચેષ્ટાથી, ક્રોધ, માન, માયા, અને લેભથી કરેલી તથા ભૂત, ભવિષ્ય, વર્તમાન રૂપે ત્રણે કાળમાં સર્વથા મિયા ઉપચારથી કરેલી, ક્ષાત્યાદિ સકલ ધર્મોનું ઉલ્લંઘન કરવાવાળી આશાતનાના કારણે મારાથી દિવસ સંબંધી જે અતિચાર લાગ્યો હોય તેમાંથી હું નિવૃત્ત થાઉં છું અને તેની નિંદા તથા ગહ કરું છું. તથા સાવદ્યકારી આત્માનો ત્યાગ કરૂં છું.
આ પ્રમાણે ક્ષમા માંગીને ફરી પણ કહેલી વિધિથી ક્ષમાશ્રમણ (પાઠ) બેલે. અહિં પ્રસંગથી વંદનાની વિધિ કહે છે. તે આ પ્રમાણે છે. વંદના કરવા વખતે “ફછામિ વિકાસનો વં૩િ નાarળકનાઈ નિલદિવા” આ પ્રમાણે બોલીને અવગ્રહમાં પ્રવેશ કરવાની આજ્ઞા માટે અવગ્રહથી બહાર ઉભા રહીને બન્ને હાથ કપાલનાં ભાગ ઉપર રાખીને ગુરુની સામે માથું નમાવવું (આ પ્રથમ અવનતિ). આજ્ઞા પ્રાપ્ત થયા પછી યથાજાતવન્દન-(દીક્ષા ગ્રહણ સમયે ધારણ કરેલ, ચાદર ચલપટ્ટક સહિત તથા મેઢા ઉપર મુહપત્તિ બાધેલ, રજોહરણ ગેરછા સહિત અંજલિ (બન્ને હાથ) જોડેલ મુનિની વન્દનવિધિને યથાજાતવન્દન કહે છે) પૂર્વક ત્રણ ગતિ સહિત અવગ્રહમાં પ્રવેશ કરીને જ શબ્દને ઉરચારણ કરીને અંજલિ (બે હાથ જોડી) જમણા હાથ તરફથી ઘુમાવીને ડાબા હાથ તરફ લાવ અને પછીથી માથા ઉપર લગાવીને ઢો એમ બેલે એ પ્રમાણે પ્રથમ આવર્તન (બે હાથ જોડીનેવર્નલ જમણી બાજુથી ડાબી બાજુ સુધી ફેરવવું) પૂર્ણ કરીને જ અને શબ્દથી બીજું આવ7ન પૂરું કરીને ફરી #ય થી ત્રીજું આવર્તન કરીને “સં ” બોલતા થકા માથું નમાવીને ચરણ સ્પર્શ કરે. પછી તે જ સ્થલે બેઠા
શ્રી આવશયક સુત્રમ ભાગ
૩૮