________________
અધિક સજા દેવાય છે, મિથ્યાદુષ્કૃતના ભરોસા ઉપર જાણી ોઇને પાપ કરતા રહેનારા સાધુની ખાસ કરીને એવી દુર્દશા થાય છે કે જેવી રીતે કુંભારના હાથથી મિથ્યાદુષ્કૃત દેવાવાળા ક્ષુલ્લક સાધુની થઈ હતી. સૂ૦ ૨
હવે અતિચારાની વિશેષ શુદ્ધિ માટે વિધિપૂર્ણાંક કાયેત્સર્ગનું સ્વરૂપ બતાવે છે. (તમુત્તરીયરોન' સ્થારિ
યોગ પદ્મથી
અહિંયા ‘તસ’ પદ્મથી દેશખંડિત અને સવિરાધિત રૂપ શ્રમણુઅથવા સાતિચાર આત્માનું ગ્રહણુ છે. કોઈ ફાઈ અતિચારને ગ્રહણુ કરે છે. પરંતુ તે ચેગ્ય “તસ્સ મિચ્છા મિ તુર” આ પદમાં રહેલા તત્ત્વ શબ્દની સાથે પૂરા થયા છે. ખીજું કારણ એ પણ છે કે ' પ્રાયશ્ચિત્તકરણુ' તથા “ પાપવિશુદ્ધિ ” કંટક - શુદ્ધિ-પગ આદિમાં લાગેલા કાંટાને નિકાલવાની રીતે અતિચારોનું વિશુદ્ધીકરણ થઈ શકે છે તે પશુ અહિં કહેલ ‘ઉત્તરીનેળ' અથવા ‘નિપટ્ટી ખેળ’ ની સાથે તેનેા સ ંબંધ નથી બેસતા. કારણ એ છે કે ન તે અતિચારોને ઉત્કૃષ્ટ બનાવવા માટે કાર્યાત્સર્ગ કરવામાં આવે છે અને નથી તેમાં માયાદિ શલ્યાને સંભવ. માયાદિશલ્ય તા આત્માને વિભાવપરિણામ છે. એથી સિદ્ધ થયું કે—એ ખંડિત અથવા વિરાધિત શ્રમણયેગ અથવા એ વેગથી યુકત આત્માને ઉત્કૃષ્ટ બનાવવા માટે અથવા પ્રાયશ્ચિત્ત વિના આત્મા ઉત્કૃષ્ટ થઈ શકતે નથી તેથી લાગેલાં પાપાના પ્રાયશ્ચિત્ત કરવા માટે, તથા પ્રાયશ્ચિત્ત પણ પરિણામેની શુદ્ધતા વિના થઈ શકતાં નથી તે માટે અતિચારોને દૂર કરી આત્મપરિણામેને શુદ્ધ કરવાને માટે વિશેષધીકરણ ( આત્મપરિણામેાને શુદ્ધ કરવા ) પણ શલ્યને દૂર કર્યા વિના નથી થઈ શકતે, કેમ કે સિંહ વાઘ વિગેરે ભયંકર પ્રાણીઓના તીક્ષ્ણ નખ દાંત વગેરેથી શરીરના અંગે અંગને ફડાવવું, પોતાના જ હાથે આખા શરીરની ચામડી ખેંચીને તેના ઉપર મીઠું છાંટી લેવું, રાજીખુશીથી પેાતાનું માથું કાપીને ફેંકી દેવું, ગરમ કરેલું સીસું પી જવું, ધગધગતા અગ્નિકુંડમાં કુદી પડવું. પર્વતની ઇંચ ઉપર ચઢીને ધડામથી ઝ ંપલાવવું, કલેજામાં ભાલા ભેાંકવા આદિ દ્રવ્યશલ્ય સહન કરવા સહજ છે પરંતુ ઋદ્ધચાદિ ત્રણ ગૌરવે (ગારવ)ને નાશ થવાના ડરથી અથવા જાતિ વિગેરે આઠે પ્રકારના મને લીધે પેતાની અંદરજ છુપાએલ-મુનિએનાં મુકિતસાધન ઉત્કૃષ્ટ તપ વિગેરે ક્રિયારૂપ કામલ-કલ્પલતાને કાતરવામાં કાતર સમાન, તથા અનંત દુર્ગાણાથી યુકત અને ચાર ગતિરૂપ અનંત સંસારમાં પરિભ્રમણ કરાત્રનાર-માયા આદિ ભાવયેનું પામરેથી સહુન થવું વ્રુક્ષુ જ કઠણ છે તે માટે ભાવશધ્યેયને દૂર કરવા, તથા જ્ઞાનાવરણીય વિગેરે પાપ (આઠ) કર્માને નાશ કરવા માટે હુ કાર્યોત્સર્ગ કરૂ છું. પણુ એમાં શ્વાસ લેવા તથા મૂકવા, ખાંસી ખાવી, છીંક ખાવી, બગાસું ખાવું, એડકાર ખાવે, અપાનવાયુના સ્રાવ થવા, પિત્તપ્રકેપથી અંધારા આવવા, મૂર્છા
શ્રી આવશયક સુત્રમ ભાગ
‘તર’ આ
નથી.. તેથી તેના સંબંધ
૨૩