________________
વારણું=નહિ કરવા લાયક કામથી રોકવું. તે બે પ્રકારની છે. (૧) દ્રવ્યવારણા અને (૨) ભાવવારણા.
દ્રવ્યવારણુ– જેમ કે વૈદ્ય રોગીને કહે કે “અમુક દવામાં અમુક વસ્તુ ખાવા લાયક છે તેનું સેવન કરે અને અમુક વસ્તુ ખાવા લાયક નથી તેથી તેને છેડો. નહિતર રેગ મટશે નહિ” વિગેરે, જે દદી વિધનું આ વચન હિત-બુદ્ધિથી સાંભળીને તેને અનુકૂળ યંગ્ય પધ્ધનું સેવન કરે છે તે તેના રેગથી છુટીને સુખ મેળવે છે, અથવા જે વૈદ્યનું વચન પાળ્યા વિના પિતાની મરજી પ્રમાણે વર્તે છે તે અનેક પ્રકારના દુખેને ભગવતે થકો મૃત્યુ સુધી પહોંચી જાય છે.
ભાવવારણુ–દષ્ટાંતનું ઉપનય સ્વરૂપ છે. જેવી રીતે કર્મજન્ય રોગથી પીડિત મોક્ષાભિલાષી પ્રાણિઓને આચાર્યરૂપ વૈદ્ય ઉપદેશ આપે છે “આ પ્રવચનરૂપ ઓષધમાં જ્ઞાનાચાર આદિ પચ્યું છે તેનું સેવન કરવું જોઈએ અને વિષયભંગ વિગેરે કુપ છે તેને છોડી દેવા જોઈએ. નહિંતર કર્મજન્ય રોગ મટવા કઠિન છે. ઈત્યાદિ. જે આ વચન અનુસાર નિયમથી ચાલે છે તે કર્મવેગથી મુકત થઈને શિવસુખને પ્રાપ્ત કરે છે અને જે આચાર્યના વચનને અનાદર કરીને સ્વછન્દ પ્રવૃત્તિ કરે છે તે અનેક પ્રકારના દુઃખને ભગવતે વારંવાર જન્મ જરા અને મરણ પામે છે.
ધારણા-મનને બીજ-બીજા વિષમાંથી હઠાવીને સંયમમાર્ગમાં સ્થિર કરવું. ચોયણા=સામાચારીથી બહાર પ્રવૃત્તિ કરવાવાળાને ફરીથી સામાચારીમાં પ્રવૃત્ત કરવા. પડિયા = વારંવાર સામાચારીમાં ભૂલ કરનારને રૂક્ષ વચનેથી ફિટકારીને સામાચારીમાં પ્રવૃત્ત કરવા.
આચાર્યને ગણ પણ કહે છે, આચાર્યની આઠ સંપદા છે. (૧) આચારસંપદા, (૨) શ્રતસમ્મદા, (૩) શરીરસંપદા, (૪) વચનસંપદા, (૫) વાચનાચપદા, (૬) મતિસમ્મદા, (૭) પ્રયોગસંપદા, (૮) સંગ્રહ ૫દા.
(૧) આચારસભ્યદાના ચાર ભેદ છે–(૧) ચારિત્રમાં હંમેશાં સમાધિયુક્ત રહેવું. (૨) જાતિ વગેરેના મદને પરિત્યાગ, (૩) અપ્રતિબન્ધ-વિહાર, (૪) વૃદ્ધ સમાન ઈન્દ્રિયાદિ-વિકાર-રહિત થવું.
થતપદાના ચાર ભેદ છે. (૧) જે સમયે જેટલા સૂત્ર હોય તે સર્વનું જ્ઞાન રાખવું, (૨) પોતાના નામની જેમ સૂત્રેને કદી પણ નહિ ભૂલવાં. (૩) ઉત્સર્ગ–અપવાદનું જ્ઞાન રાખવું, (૪) ઉદાત્ત-અનુદાત્ત આદિ સ્વરેના અનુસંધાનપૂર્વક વર્ણોને શુદ્ધ ઉરચાર કરે.
(૩) શરીરસસ્પદાના ચાર ભેદ- (૧) સમરસ સંસ્થાનનું હોવું (૨) અંગ-ઉપાંગોથી અવિકલ થવું, (૩) સર્વ ઇંદ્રિયથી પરિપૂર્ણપણું. (૪) દૃઢસંહનનનું હોવું.
(૪) વચનસમ્મદાના ચાર ભેદ- (૧) અદેય વચન (૨) મધુર વચન (૩) મધ્યસ્થ વચન, (૪) ફુટ વચન
(૫) વાચનાસભ્યદાના ચાર ભેદ- (૧) શિખ્યામાં પાત્ર-કુપાત્રપણાને
શ્રી આવશયક સુત્રમ ભાગ
૧૫