Book Title: Ashtanhika Kalp Subodhika Author(s): Sarabhai Manilal Nawab Publisher: Jain Kala Sahitya Sanshodhan Series View full book textPage 8
________________ આ આખો ગ્રંથ અથથી ઇતિ સુધી છાપીને તૈયાર કરવાનું સમસ્ત કાર્ય અમદાવાદ, રાયપુરમાં આવેલ દીપક પ્રિન્ટરીમાં કરવામાં આવેલું છે. મારી દરેકેદરેક સાહિત્ય પ્રવૃત્તિમાં રસ લઈને ઉદાર ભાવે ઉત્તેજન આપનાર શ્રીયુત માણેકલાલ ચુનીલાલ શાહ જે. પી. ને આ ગ્રંથ સમર્પણ કરવાની હું અનેરી તક લઉં છું અને તે તક આપવા માટે તેમને આભાર માનું છું. અને ભવિષ્યમાં તે જ સહકાર આપશે એમ ઈચ્છું છું. આ પુસ્તકમાં આપવામાં આવેલા દરેકેદરેક ચિત્રોના ગ્રંથસ્વામિત્વના હકક પ્રકાશકના પિતાના જ છે, વળી આ ચિત્રો જૈનોના પવિત્ર ધાર્મિક ગ્રંથ કલ્પસૂત્રની હસ્તપ્રતોમાંથી લીધેલાં છે. તેથી પ્રકાશકની લેખિત પરવાનગી સિવાય કોઈપણ વ્યક્તિ કે સંસ્થાએ તેમાંના કેઈપણ ચિત્રોનો ઉપયોગ કરવો નહિ એવી પ્રકાશકની નમ્ર વિનંતી છે. શ્રાવણ સુદી એકાદશી, ૨૦૦૯, માંડવીની પિળમાં છીપા માવજીની પાળ, અમદાવાદ સારાભાઈ મણિલાલ નવાબ અનુક્રમણિકા અઠ્ઠાઈ વ્યાખ્યાન વ્યાખ્યાન પહેલું પાનું ૧ થી ૧૬ વ્યાખ્યાન બીજું પાનું ૧૭ થી ૨૮ વ્યાખ્યાન ત્રીજું પાનું ૨૯ થી ૪૧ ક૬૫ સુબોધિકાનાં વ્યાખ્યાને વ્યાખ્યાન પહેલું પાનું ૪૨ થી ૧૪૮ વ્યાખ્યાન બીજું પાનું ૧૪૯ થી ૧૩ વ્યાખ્યાન ત્રીજું પાનું ૧૯૪ થી ૨૨૮ છે ચોથું , ૨૨૯ થી ૨૬૮ છે પાંચમું ૪ ૨૬૯ થી ૩૨૩ છ છછું , ૩૨૪ થી ૪૨૫ , સાતમું , ૪૨૬ થી પર૩ » આઠમું , પ૨૪ થી ૫૬૭ » નવમું ૫૬૮ થી ૬૧૨ Iકા For Private & Personal Use Only 1Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 630