Book Title: Ashtanhika Kalp Subodhika
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Jain Kala Sahitya Sanshodhan Series

View full book text
Previous | Next

Page 6
________________ GS ક, ૧૫૯ આત્માને જન ૧૩, ૨૪, જ્ઞાનમંદિર, પાટણમાં આવેલી છે, તેમાંથી લીધેલાં છે. સં. ૧૫૫ અને ૧૬૮ પાટણ સંઘના ભંડારમાં આવેલી વિ. સં. ૧૪૫૫ માં લખાયેલી શ્રી પાર્શ્વનાથ ચરિત્રની પ્રતમાંથી લીધેલાં છે. નં. ૧૧૨, ૧૧૬, ૧૨૫, ૧૩૦, ૧૬૫, ૧૬૭, ૧૮૩, ૧૪૮, ૨૦૧, ૨૦૪ અને ૨૨૪ નાં ચિત્રો સ્વર્ગસ્થ ઉપાધ્યાયજી શ્રીસેહનવિજયજી શાસ્ત્રસંગ્રહની પંદરમાં સિકાના શરૂઆતના ભાગની સુંદર ચિત્રકળાવાળી કલ્પસૂત્રની હસ્તપ્રતમાંથી લીધેલાં છે. નં. ૧૦, ૧૪, ૧૬, ૭૧, ૭૬, ૭૭, ૭૯, ૮૧, ૮૩, ૮૪, ૧૦૩, ૧૧૪, ૧૧૭, ૧૨૦ થી ૧૨૨, ૧૨૮, ૧૩૩, ૧૩૫, ૧૪૬ થી ૧૪૭, ૧૪૮, ૧૫૧, ૧૫૩, ૧૫૬, ૧૫૯, ૧૬૬, ૧૭૨, ૧૮૪, ૧૮૯, ૧૯૭, ૨૦૨, ૨૦૬, ૨૦૭, ૨૨૨ અને ૨૨૩નાં ચિત્રો જરા (પંજાબ) માં આવેલા શ્રી આત્માનંદ જૈન જ્ઞાનમંદિરમાં આવેલી વિ. સં. ૧૪૭૩ ની કલ્પસૂત્રની હસ્તપ્રતમાથી લીધેલાં છે. નં. ૧૨, ૧૩, ૭૦, ૮૬ થી ૮૮, ૧૧૧, ૧૨૩, ૧૨૪, ૧૨૯, ૧૩૬, ૧૫૨, ૧૬૪, ૧૭૧, ૧૮૧, ૧૮૭, ૧૯૦, ૨૦૫, ૨૨૧ અને ૨૨૫ નાં ચિત્રો પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરમાં આવેલી કલ્પસૂત્રોમાં ચિત્રકલાની દષ્ટિએ સર્વોત્તમ ચિત્રકલાવાળી પંદરમા સિકાની પ્રતમાંથી લીધેલાં છે. નં. ૧૩૪ વડોદરાના શ્રી આત્માનંદ જ્ઞાનમંદિરમાં આવેલા શ્રીહંસવિજયજી શાસ્ત્રસંગ્રહની પંદરમાં સેનાની તારીખ વગરની સુવર્ણાક્ષરી હસ્તપ્રતમાંથી લીધેલું છે. ને ૧૫૦ અને ૧૭૦ નાં ચિત્રો વિ. સં. ૧૪૮૯ની શ્રીમાન તમભાઈ સારાભાઈ, અમદાવાદવાળાના સંગ્રહમાંની કહપસૂત્રની હસ્તપ્રતમાંથી લીધેલાં છે. ચિત્ર નં. ૧૬૯ લીંબડીમાં આવેલી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના સંગ્રહની વિ. સ. ૧૫૧૪ની કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી હસ્તપ્રતમાંથી લીધેલું છે. નં. ૧૧૮ અને ૧૧૯નાં ચિત્રો અમદાવાદના ડહેલાના ઉપાશ્રયના ભંડારની કલ્પસૂત્રની વિ. સ. ૧૫૧૬ ની સાલમાં લખાએલી સુવર્ણાક્ષરી હસ્તપ્રતમાંથી લીધેલાં છે. નં. ૨૦૮, ૨૧૧ અને ૨૧૫ નાં ચિત્રો ડહેલાના ઉપાશ્રયમાં આવેલા ચંચલબાઈ જ્ઞાનભંડારની વિ. સં. ૧૫૧૬ની સુવર્ણ રોપ્યાક્ષરી કપસૂત્રની હસ્તપ્રતમાંથી લીધેલાં છે. નં. ૧ä, ૧૯૪, ૧૯, ૨૧૪ અને ૨૧૯ નાં ચિત્રો Jain Education later on For Private & Personal Use Only www.ainelibrary.ro

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 630