Book Title: Anand Pravachan Darshan
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 25
________________ દેવાધિદેવ શ્રી તીર્થંકર ભગવાન બu plifyiiiiiiiiiiiiiiiiiiiiiIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII મનુષ્યભવ દુર્લભ છે, કારણ કે મનુષ્યપણું મેળવવા મથતા જીવો ઘણું છે. મનુષ્યપણામાં પણ જન્મતાં કાંઈ પણ ન કર્યા છતાં કઈને સુખ વગેરે મળે છે તે પરભવના પુણ્યને પ્રભાવ છે. હવે મનુષ્યપણુ પામી પૂણ્યા ન કરવામાં આવે છે તે મનુષ્ય પાનું કેવળ ખર્ચ કરનાર, પણ કમાણ ન કરનાર પેઢી જેવું ગણાય. મનુષ્યપણાની પેઢીમાં ઈદ્રિ, કષા વગેરે ઉઠાઉગીર ગ્રાઉંડે છે અને દાન-શિયળ-તપ-ભાવ વગેરે ઉત્તમ ગ્રાહકે છે. મનુષપણામાં પિતાનું સાચું રક્ષણ સમજવા શુદ્ધ દેવતત્ત્વને પકડે. શુદ્ધ દેવતત્ત્વ અને ધર્મતત્ત્વ અપૂર્ણાંકના ગુણાકાર જેવા છે. જે દેવ પૂરેપૂરા જાણકાર ન હોય, તે તેમને બતાવેલ ધન તુંબડીમાંના કાંકરા જેવું છે. વર્તનપૂર્વક સાચું જાણનાર જ ખરેખર જણકાર છે. આથી શાસ્ત્રમાં પ્રથમ વીતરાગપણું અને પછી સર્વજ્ઞપણું પ્રાપ્ત થાય છે તેમ જણાવ્યું છે. શ્રી સિદ્ધભડ્યાન અને તીર્થકર ભગવાન બને સર્વજ્ઞ સરખા, છતાં તીર્થકર ભગવાન ગુફામાં અટવાતા માણસોને પ્રરમ દીપક બતાવનાર જેવા માર્ગદર્શક અને ઉપદેશક છે, માટે તે પરમ ઉપકારી છે, તેમજ તીર્થકર ભગવાનપણું એક ભવના નહિ પણ ભવાંતરના પ્રબળ સદ્વર્તનને લઈને પમાય છે. દા. ત. નેમિનાથ ભગવાને બાલ્યકાળમાં જરા નિવારવાના ઉપાય બતા પણ સંહારમાં સાથ ન આપ્યું. તીર્થકર ભગવાનના જન્મ વખતે ઈકોન આસન ડોલે છે. ઈન્દ્રો નમુકુણું કહી જીવે છે. આ તીર્થકર ભગવંત દેવાધિદેવ છે. PIIIIII HAwwwwwIBHAIHistirring/IIIIIIIIIIIIIIIIIIIIII મનુષ્યપણુનાં સ્થાન થોડાં : ઉમેદવારો ઘણું શાસ્ત્રકાર મહારાજા ભગવાન્ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીવોને ધર્મોપદેશ દેતાં અષ્ટકછ પ્રકરણની રચનામાં બત્રીશ. અષ્ટકમાં પ્રથમ મહાદેવાષ્ટક કહેવાના કારણમાં એમ જણાવી ગયા. * ૧

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176