________________
gigo
આનંદ પ્રચ્ન ન
સમ્યક્ત્વના સૌધના શિખરે ચઢેલા આત્મા પૌદ્ગલિક સુખને અંગે આંસુ ઢાળે. સમજણમાં આવે ત્યારે તેની માન્યતા સુધરે સાચા પદાર્થા સમજે તે જ તે માટે તે મહેનત કરે. સાચા પદાર્થો જણાવવા, મનાવવા ખધામાં સમજણ રસ્તા છે. એ વાત ધ્યાનમાં લઈ સુધર્મોસ્વામીજી પ્રતિમાધ પામ્યા, પ્રવ્રજ્યા લીધી તે વખતે આ જગતને સમજુ કેમ મનાવું ?” એમ થયુ.
\\AU
આત્માનું સ્વરૂપ સમજાય તે આપોઆપ સાચી માન્યતા આવે અને તે આવે એટલે એની મેળે પુદ્ગલ સુખ ઉપરથી રાગ ઊતરે અને કલ્યાણ થાય.
ભાવદીક્ષાના અએને પણ દ્રવ્યદીક્ષા તે ગ્રહશું કરવાની ખાસ આવશ્યકતા જ છે.
ચૌદ રાજલે કમાં સકાળ માટે અભયદાન દેનારી તા દીક્ષા જ છે.
E}