Book Title: Anand Pravachan Darshan
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 172
________________ સમા ૪૭૭ તાસેા પંચાગ્નિ તપ કરે છે તેમાં સાચી કલ્યાણબુદ્ધિ નથી, માટે તે માહગતિ વૈરાગ્ય છે. ગમે તે નિમિત્ત મળતાં જે જીવને સસાર અસાર લાગ્યા હાય. અને જે મેાક્ષ મેળવવા તૈયાર થયા હોય, તેના વૈરાગ્ય તે જ્ઞાનગભિ ત વૈરાગ્ય છે : અભાગીને આ વૈરાગ્ય નથી. જે વૈરાગ્ય સસારથી પાર ઉતારનાર છે તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે. માટે આવા વેરાગ્યથી આત્માને વાસિત કરી શેકને ટાળવા જોઇએ, કેમકે સચેગ ત્યાં વિયેાગ નિશ્ચિત છે. ઉપદેશના અમલ કરવામાં એદી હાય તે ઉલટા ઉપદેશના વાંક કાઢે છે! મુનિએ આ રીતે રાજાને સસારની સ્થિતિ જણાવી ઉપદેશ દ્વીધા. પણ નદીના પાણીના ધામધ પ્રવાહ પથ્થર પર ચાલ્યું જાય પણ પણ સુતરવા જેટલા પણ ભાગ તેની અંદર ભીના ન થાય, તેમ શાકમાં ડૂબેલ રાજાને મુનિના ઉપદેશની અસર થઈ નહિ. માહદિરાથી છાકટાપણું આવ્યુ હોય ત્યાં ઢોલ-વાજા વગાડો તે પણ કાંઈ હિસાબમાં નથી. મેાહમિદરાના એ પ્રભાવ છે કે તેના ભકતા તેનું પાન કરનારાઓ ઉલટા ઉપદેશકને વાંક કાઢે છે. • એક ખારડીના ઝાડ તળે એક એઢી સૂતા હતા. પાકેલ એક ખાર તેનાથી એક હાથ છેટે પડ્યું હતું. ખાર જોઇને તેને મેામાં પાણી છૂટતું હતું, પણ તે એવા એન્રી હતા કે ઊઠવુ` કે હાથ લાંખેકરવા તે તેનાથી બને તેમ નહાતુ. ત્યાંથી કંઈક દૂર એક ઊંટવાળા ઊંટ પર સવાર થઇને જતા હતા, તેને એદી કહે છે- એ ઊંટવાળા ! જરા નીચે ઊતરીને આ ખેર મારા માંમાં મૂકને !” કહેા કેવા એદી !!! તેમ આપણે પણ સૌંસારના માહમાં એવા લીન થયા છીએ, અને માયાની મૂંઝવણુથી એટલા ખધા દીન બન્યા છીએ કે શ્રી-જિનશ્વરદેવનાં વચના હૃદયમાં ઊતરતાં જ નથી, અને તેથી પેાતાનાપ્રમાદના શુ આ પણે વાંક કાઢીએ છીએ ? નહિ. વાંક ગુરુને.

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176