________________
મમતા
૪૭*
જો જાણે છે તેા પેાતાના ઘેર પ્રસંગ આવ્યા ત્યારે ભેંકડો કેમ તાણે રાનારી તથા ફૂટનારી
છે ? પાક કેમ મૂકે છે ? ખીજાના ઘેર ઉપદેશ આપે છે કે ૮ કેણુ અમરપટી લખાવી લાવ્યુ' છે ? ક પાસે કાનુ ચાલે છે? જમ આગળ કોઈનુ ઝેર નથી પણ એમ ખાલનારીને ત્યાં એટલે પેાતાને ત્યાં પ્રસંગ આવે છે ત્યારે છાયાં લે છે અને રાજીમાં ગાય છે, તેનુ શું કારણ ?
એ જ રીતે દુનિયાદારીથી ર'ગાયેલા
જાણીને આત્માને આલામાં નાંખે છે. આવી અજબ દુનિયાદારી છે. અજમ દુનિયાની ગજખ ભરેલી માયાથી રાજન! તારા આત્માને અચાવી લે ! તારે તા એક કુંવર ગયા છે. પણ સગરચકવી ને સાઠ હજાર વર–(પુત્રો) એકીસાથે મરણ પામ્યા હતા, ત્યાં છ ખંડના માલિકનું પણ શુ ચાલ્યું ?
://
રાજન્ ! દુનિયા તરફ્ ચે પત્તો લાગે તેમ નથી. કાઈને સહેજે વૈરાગ્યનુ મન થાય તે દુનિયા તે તરત તેને દુઃખ ત વૈરાગ્ય કહી દે છે. એવુ કહેનારા પોતે વૈરાગ્યનુ સ્વરૂપ તે સમજતા નથી, કલાઈ ને ચાંદી કહેનારા તા છે!કરાએ મળશે, પણ ચાંદીને કલાઈ કહેવાની ભૂલ કરનારા તા છે.કરાય મળવા મુશ્કેલ છે. જ્યારે ઉત્તમ એવા વૈરાગ્યને પણ “બ્રુ:ખગભિ ત” કહી હલકી કોટિમાં મૂકી દે છે. હલકાને ઉત્તમ કહેવાની વાતા દૂર રહેા : ઉત્તમ પદાને હલકા કહી દે છે!
સસારમાં કેાઈ ધનવગરના દીક્ષિત થાય એટલે તરત દુ:ખન ગર્ભિત વૈરાગ્ય”ની છાપ આપે! દુનિયામાં પાણીસેાળ આની દશા હાય કે તરત જૂઠ્ઠી છાપ ! જૂઠ્ઠી છાપ મારનારને સરકાર કેવા ગણે ? તા સજ્ઞનાં તત્ત્વામાં જરી છાપ લગાવનારની શી વલે ? દુઃખગર્ભિત વૈરાગ્ય કનુ નામ ?
ધણી મરી જાય ત્યારે તેના શાકને લીધે ઘરેણાં-ગાંઠાં કે સારાં વસ્ત્રો પહેરવાના ત્યાગ થાય, શરીરની શૈાભા ન કરાય, એનું નામ દુઃખગર્ભિત વૈરાગ્ય !