________________
મૂર્તિપૂજાનું રહસ્ય આ રીતે જુદે જુદે સમયે જુદી જુદી દશા ધારણ કરે, છતાં ભગવાનની જે પ્રતિમા બનાવવામાં આવે છે તે દેશનાની મૂર્તિ, દેવઈદાની મૂર્તિ કે વિહાર વખતની મૂર્તિ હોતી નથી. ભગવાનની જે મૂર્તિઓ જૈન-- શાસનમાં છે, તે સઘળી તીર્થકર ભગવાને સિદ્ધ થવાના હોય તે વખતની અવસ્થાની મૂર્તિઓ હોય છે. આપણી મૂર્તિઓમાં માત્ર બે જ પ્રકાર છે ઃ એક કાયોત્સર્ગને અને બીજે પર્યકાસનને
આ સંસારમાં મેક્ષે ગએલા આત્માએ અસંખ્ય હોય છે. અતીતકાળે અસંખ્ય આત્માઓ મેઢે ગયા છે, વર્તમાનકાળે અસંખ્ય આત્માએ મહાવિદેહ ક્ષેત્રમાં માસે જાય છે અને અનાગત કાળમાં પણ અનંતા આત્માઓ મેલે જશે સિદ્ધો કોઈપણ આકારે મેક્ષે જાય છે. જ્યારે સઘળા તીર્થકર ભગવાને મેશે કાસગ અને પર્યકાસન બે જ આકારે જવાના હોય છે. આ જ કારણથી ભગવાન તીર્થંકરદેવની મૂતિ બે જ આકારવાળી હોય છે. અને તે બે સિવાય ત્રીજો આકાર સંભવ નથી.
હવે આજકાલના કેટલાક ડેળઘાલુ સાધુઓ ડોળ કરે છે અને એ તીર્થકરની રીતે બેસે છે, તેમણે વિચારવાની જરૂર છે કે એ આકાર કેને છે? અને ક્યા વખતને છે? સાધુઓએ બેસીને કાઉસગ કરે એવું કયા ગ્રંથમાં અથવા ક્યાં લખેલું છે ? વર્તમાન સાધુઓ બેસીને કાઉસ્સગ કરે છે તેમને ખૂલ્લેખૂલે પ્રમાદ છે. અને તે પ્રમાદ ન કરવાની સ્પષ્ટ શાસ્ત્રજ્ઞા છે. કેવળ ડેળ કરવા તીર્થકરના રૂપક લેવાં એમાં કઈ પુણ્ય તે નથી જ, પર તુ ઊલટું મહાપાપ છે. શ્રાવકે પણ જેઓ વતવાળા છે, તેમણે પણ ડાબા હાથમાં મુહપત્તિ અને જમણા હાથમાં ચરવળા રાખવા સિવાય કાઉસ્સગ્ન કરવાનું વિધાન કેઈપણ શાસ્ત્રમાં લખવામાં આવ્યું નથી.
હવે એ બધાને સ્થાને આજે કેવી મૂર્ખાઈ ચાલી રહી છે તે જરા ધ્યાન દઈને જુઓ
આજે તે શ્રાવકે અને સાધુઓને તીર્થકર ભગવાનના આકારે કાઉસ્સગ્ન કરે છે અને તેવી છબીઓ પડાવી ખુશ થવું છે. વિચાર,