Book Title: Anand Pravachan Darshan
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 156
________________ જીવજીવન અને જડજીવન ૪૬૧. છોકરે દીક્ષા લેવાને છે તેવું સાંભળે ત્યારે છાતી અને મેટું બરાબર અવલેકે, ભલે કશું ન બેલે; પણ અંતઃકરણમાં આનંદ થતું નથી. જે સન્માર્ગ તરીકેની પવિત્રમાં પવિત્ર કાર્ય તરીકેની છાયા હજુ હૃદયમાં પડી નથી, ત્યાં હર્ષને કૃત્રિમ ઉત્પન્ન કરે પડે છે. સ્વાભાવિક હર્ષ ઉત્પન્ન થતું નથી. તે તમને એમ તે કયાંથી જ થાય કે દુનિયામાં આટલું બચ્ચું? આ વિચાર કયારેય પણ આવ્યું કે જે નીકળે એ જ બચ્યા. બચ્ચા તરીકેની બુદ્ધિ કઈ દિવસ આવે છે? આશ્રવમાં રહે ને બળતામાંથી સંવરમાં જાય એ તર્યો, મારાથી એક બર, તર્યો તે ધન્યભાગ્ય, એ તરીકેનું અંતઃકરણ ક્યારેય થયું ? અને એ . તરીકેનું અંતઃકરણ થયું હોય તે તે પોતે બચે કેમ એ વિચાર હૈય, અને બ સાંભળે છે તે આનંદ પામે, એ દશા કયાં છે ? હવે અહીં વિચારે. આ સ્થિતિએ આખી દુનિયા તરે. એને તર્યાની બુદ્ધિ નહીં. આ મારા પલે લાગેલા તેમાંથી કેટલાને બચાવ્યા. નદીના પ્રવાહમાં તણાઈ જતા હોય ને ખલાસી પડે છે, તેની . જોડેના ડૂબતાને બચાવવાની તેની પહેલી ફરજ છે. સંસારસમુદ્રમાં બધા ડૂબી રહ્યા છે. તેમાં આપણે જોડે રહેલા તે જરૂર તરવા જોઈએ ના બચાવ્યાનો જે આનંદ થાય. તે કરતાં ૧ ડૂબેલાને શોક વધારે થાય. પિતાને આશરે આવેલું ડૂબી જાય તેમાં વધારે શોક કરે. આપણને વળગેલામાંથી એક પણ ડૂબે તેમાં આપણું નાશી જ કહેવાય. મગજમાં આવા પ્રકારની સ્થિતિ ક્યારે આવે ? જ્યારે, આપણે દઢ સમતિવાળા હોઈએ અને દઢ સમકિતીપણું હોય ત્યારે . જ આપણું ધર્મક્રિયા સફળ થાય છે.

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176