________________
આનંદ પ્રવચન દર્શન તૈયાર નથી. ઝુમ્મરના કાચને હીરા માનીને બેઠેલો છોકરો ઝવેરી બજારને જવા તૈયાર નથી. પણ ફર્નિચરવાળાને ત્યાં કેરા-આંટા ખાવા તૈયાર ! તેમ આ જીવ પદગલિક સુખની દુકાનમાં ફેરા ખાઈ રહ્યો છે. નાનુ બાળક કાચના કટકાથી કૂદે છે, તેવી રીતે આ જીવ જ્યાં -પગલિક સાધન મળી ગયું ત્યાં હર્ષઘેલા થવાને તૈયાર !
વાય કે હાર્યા રહે નહિ આવી દશા જગતના જીવોની જોવામાં આવે તે વખતે ગણધરનું -અંતઃકરણ શું કરે ? અનંતા વાર્યા નહિ રહેવાના, હાર્યા તે રહ્યા જ નથી. નાના બાળકને હીરાને કાચ માનતે હાયે રહેતે દેખશે? સિતારો પાધરે હોય ને સમજણ પડે તે રહે, બાકી ના છોકરા કાચના કટકાથી હાર્યો કે વાયે રહેવાનું નથી. આ જીવ પદગલિક પદાર્થોને સુખનાં સાધને માનતે હાર્યો રહ્યો નહિ અને વા પણ રહે તેમ નથી. પગલિક પદાર્થોના સુખને લીધે હાર્યો રહ્યો હોય તે અનંતી વખત નિગદમાં ગયે હતું, ત્યાંથી તે ચેતી જાત, જેમ નાના બાળક કાચના કટકાને હીરા માનતા હાર્યા રહેતા નથી, તેમ જીવ પગલિક પદાર્થને સુખસાધન માનતે હાર્યો રહેતો નથી. હાર્યો ત્યારે હડકાયે થાય છે. વારે ત્યારે વલખાં મારે છે, હવે એને સુધારવાને રસ્તે કર્યો ? \ પગલિક ચીજ નાશ પામી તે, “ઓ બાપરે ! મારું આમ થયું એમ બેલી હડકાયે થયો.
અરે મહાનુભાવ! તારું કાંઈ નથી. એ જડ, ને તું ચેતન. તારે ને એને સંબંધ છે કે જેથી વલખાં મારે છે? હવે સુધરે ક્યારે ? કાચનો હીરો તૂટી જાય તે નાનું બાળક પોક મૂકે. માબાપ કાચ ખસેડી લે તો તે રીસાઈ જાય. તે હાર્યો, વાર્યો રહેતો નથી, તેમ આ જીવ અનાદિથી પુદ્ગલને સુખ માની બેઠે તેથી, તેને લીધે નથી હાર્યો રહે કે નથી વાર્યો રહેતે.
રહેવાને રસ્તે એક જ-સમજણ. સમજણ થાય તે કાચના કટકામાં વારે કે હારે તે એ રહે. જે કાચના કટકા માટે રીસાતે કે