Book Title: Anand Pravachan Darshan
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 158
________________ અનર્થનું મૂળ ૪૬૩ જે પર (જડ)માં રમી રહ્યા, તેમણે સ્વ (આત્મા)ને માન્ય નહિ, જાણે નહિ, તેના ઉપર લક્ષ્ય દીધું નહિ, નાના છોકરાને મન ઝવેરાતને વેપાર છોડવા લાયક. લાગે તેને ઝવેરીની દુકાને બેસવું પડે, ચવના હિસાબ જાણવા પડે તે તેને મેત જેવું લાગે. તેમ આપણે અનાદિથી આત્માના સ્વરૂપની વાત તરફ અરુચિ-વાળા હોવાથી તે ગમે નહિ, તેથી ઊંઘ આવે, પ્રમાદ થાય, ને ભૂલી જવાય, જેમ ચવના હિસાબ છોકરો ભૂલે, પણ કાચના કટકાના હિસાબ તેને ધ્યાનમાં રહે. મારા સાત કાચ હતા, તેમાંથી કેણે લીધા? ૬ કેમ? દાગીના છેવાઈ જાય તેની શોધ માબાપ કરે. છોકરાને તેનું કાંઈ નહિ, પણ કાચના કટકાની ગવેષણા પોતે કરે. જેવી રીતે એ નાના બચ્ચાની માન્યતા, સમજણ અને વર્તનમાં કાચના કટકા પર તત્વ હતું, સાચા હીરાને માટે કાંઈ ન હતું, તેવી રીતે આ પણ જીવ અનાદિથી એ સ્થિતિમાં છે કે પદગલિક સુખ અને તેને જ હિસાબ, અને પ્રયત્ન પણ એ જ. તે મળે તેમાં રાઇ, થાય તે જાય -તેમાં નારાજી થાય. આ જીવને કર્મબંધનનાં કારણે મીઠાં લાગે છે. જીવ આત્માનું સ્વરૂપ નથી જાણવા કે માનવા તૈયાર, તેમ નથી તેના ઉપા મેળવવા તૈયાર. આ વાત વિચારશે તે અનંતી વખત આ જીવ જિનેશ્વરના શાસનને પામ્ય, સાંભળ્યું, છતાં તેની દશા એવી ને એવી જ રહી. કેઈ પણ પ્રકારે જેમ નાના બચ્ચાની દશા સાચા હીરા તરફ આવતી નથી, હીરાની વીંટી એના હાથે ઘાલી દો, સાચા માણેકથી મઢી દો પણ તેને તે તેને ઊલટે ભાર લાગે, તેમાં રસ નહિ, તો રસ શામાં કાચના કટકામાં. તેમ આ જીવને દુનિયામાં કડવામાં -કડવી ચીજ હોય તો ધર્મ અને મીઠામાં મીઠી ચીજ હોય તે કર્મ. કર્મબંધના કારણે મીઠામાં મીઠાં. મેંથી શબ્દ બેલે નહિ. નાનું બાળક હીરો નકામે છે તેમ બેલ નથી, છતાં સાચા હીરે કયો છે ઓળખવા તે તૈયાર નથી. સાચા હીરા માટે પ્રયત્ન કરવા, કે તે મળી જાય તે રાજી થવા બાળક તૈયાર નથી, પણ કાચના

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176