________________
૩૭૦
આનદ પ્રવચન દર્શન
આગમે ઘસડી કાઢયા ન હતાં. વલ્લભીપુર ખાતે જૈનશ્રમણાની મહાસભા મળી હતી અને મહાસભામાં ૫૮૦ શ્રમણુ મહારાજે વિદ્યમાન હતા. આ પાંચસે ને એ.સી શ્રમણમહારાજેએ જે વિચારા માન્ય રાખ્યા હતા તે જ વિચારી આગમામાં લખવામાં આવ્યા હતા. લખવું ત્યાં પણ અમુક જ લખવુ. અને અમુક પ્રકારે જ લખવું એવા જ્યાં કટ્ટર નિયમ હાય ત્યાં કેટલાકા એમ માને છે કે અમુક સ્થળે પાઠાંતર જોઇએ. ઇત્યાદિ શબ્દો કહેવા એ મહામૂર્ખાઈ જ છે. સન મહારાજાઓએ જે સિદ્ધાંતાની ઝાંખી કરી હતી અને જે સિદ્ધાતા સંસારને દર્શાવ્યા હતા તે જ સિદ્ધાંતા આજનાં પુસ્તક માં પણ ચાલ્યા આવે છે.
આત્માના પ્રદેશે। જેમ પહેલાંના માનીએ છીએ તે જ પ્રમાણે હજુપણુ માનીએ છીએ. તેા પછી શકાકારાને આપણે પૂછી શકીએ છીએ કે તમે શાસ્ત્રોમાં એવા તે કયા ફેરફાર દેખ્યા છે કે જેથી તમાને શંકા થઈ જવાનું કારણ મળ્યું છે ? શાસ્ત્રમાં આમ હેવુ જોઈએ’એવી શંકા ઉઠાવવાને પણ તમેાને કેવી રીતે અવાશ મળે છે તે તમારે સાષિત કરી આપવાનુ છે. ધરતીક’પના સ’ભવ સરખા, પણ જયાં ધરતીકંપ નથી છતાં ત્યાં કાઈ એમ ધારે કે આ બેઠક તૂટી પડશે તે ? આવી શકા કરનારાઓને તે! બેસવાનું પણ સ્થાન નં જ હાઈ શકે.
એવા કયા જબરજસ્ત પુરાવા તમેને મળ્યા છે કે જે વડે તમે એમ કહી શકી કે શાસ્ત્રમાં આમ હાવુ' જોઇએ ? જેની શ્રદ્ધામાં ફેરફાર ન હેાય તેવાઓની ક્રિયામાં ફેરફાર હેઈ શકતા જ નથી. ધ્યેય ખસવુ· ન જોઇએ. ધ્યેય ન ખસે તેા કોઈપણ જાતની પંચાત જ નથી. જેને ધ્યેય ખસે છે તેને જ શંકા થવા લાગે છે. ધ્યેય અને શ્રદ્ધા અને સલામત હોય ત્યાં એક અ શ પણ વિચારમાં કે ક્રિયામાં ફેરફાર સંભવી શકતા જ નથી
પછી
કેટલાક મૂતિ અને દેહરાને આશ્રવ ગણે છે. આપણે તે બન્નેને નિર્જંગનુ કારણ માનીએ છીએ અહીં આપણી અને તેમની તાત્ત્વિક