________________
-૩૮૦.
આનંદ પ્રવચન દર્શન -~-~~~~~~~~~~~~~~~~~~~~-~~~-~~-~~- ~~-~- ~~~~ હતે, તેથી આજના જેટલું ભોગોમાં તે વખતે રંગાવાનું નહોતું. તે વખતે મર્યાદા તથા અંકુશ એટલા બધા હતા કે જુવાનીમાં સવાશેર દારૂને કેફ ગણાય તે આ અંકુશથી દાબી દેવામાં આવતો હતો પણ અત્યારે તે તે કેફ ઘડિયામાંથી છે અને અંકુશ મુદ્દલ નથી.
આજે પાંચમા આરામાં આવા સગોમાં ત્યાગની ભાવના થવી સહેલી નથી. જે વખતે આખી દુનિયા ભેગમાં રગદોળાઈ ગઈ છે, જ્ઞાતિ તથા કુટુંબનાં બંધારણ એવાં ઢીલાં છે કે કઈ કઈને રેકી શકતું નથી, તે વખતે ત્યાગને વિચાર પણ કઈ ભાગ્યશાળીને જ થાય છે. ત્યાગ કરે કે ન કરે તે વાત જુદી, પણ ત્યાગ સારે છે આટલી ભાવના થવામાં પણ પુદય છે તે વખતે ત્યાગમાં વિદને કરનારા કોઈ નહોતા ? આજે તે શેરીનુ કતરું પણ ત્યાગની આડે આવે છે.
દીક્ષા વખતે કલેશ થાય તે નડતર લાગે છે. દુનિયાદારીમાં થતા કલેશને વધાવવામાં આવે છે. લગ્ન વખતે બે વેવાઈ ચાર ખારેક કે ચાર સોપારી ઓછી પડે તેમાં ચડભડે છે પણ તેથી સંબંધ તૂટતો નથી, વધે છે. ચેરીમાં લગ્ન થયા પછી તો એક વેવાઈ બીજા વેવાઈની આબરૂ બચાવવા થેલીનાં મેં ખૂલ્લાં મૂકી દે છે, પછી પણ જમાઈ ને મેં માગ્યું આપવા સસરે તૈયાર જ હોય છે. કામ પડે વેવાઈ, વેવાણ, નણંદ, જમાઈ બધા માટે તમામ આપવામાં આવે છે, કેમ કે આ બધે ભેગ જતે દિવસે સ્નેહમાં પરિણમવાનો છે તેમ તે જાણે છે. માંડવાની ગાળે ગાળે નથી ગણાતી. માટે તે તેને “ફટાણું કહેવામાં આવ્યાં.
દીક્ષા લેનાર પાસે પણ તે કુટુમ્બી ફરી આવશે ત્યારે તેની જ પાસે ધર્મકરણ કરવાને અપૂર્વ લાભ છે, પણ જેઓ ધર્મ કરે છે, તેને માટે આ બધી વાત છે, પણ જેઓને કાંઈ કરવું નથી તેવા હાળીને ઘેરેયા જેવા ગટ ધૂળ ઉડાડનારા છે તેઓ પછી શું કરવાના છે? તેથી તેઓ ધર્મમાં આડી ધમાલ કરે છે. પૂજા, મહત્સવ દીક્ષા પાછળ તેઓ શું કરે છે? અરે ! અહી જ જે દીક્ષા થઈ તે દીક્ષિતને વ દના કરવા કે સુખશાતા પૂછવા આવા વર્ગના કેાઈ ગયા ? દીક્ષા લેનારની બાયડી માટે લડનારાઓએ ઉપકાર થાય તે માટે કાંઈ કર્યું? તે બાયડીની રકમનું વ્યાજ સાતને બદલે આઠ આના