________________
૪૬
અનઢ પ્રવચન દર્શન
તા પછી આખા જગતને માટે અહિંસાના ઉપદેશ આપનારા ભગવાને પેાતાના અચે વનસ્પતિકાયની વિરાધના થઈ તે અગે લક્ષ્ય કેમ ન આપ્યું? તે શું આખા જગતે યા પાળવી પણ મારે માટે દયાનું નામ ન લેવુ એવે તેમના અભિપ્રાય હતા ???
આશકા ખરાખર નથી ભગવાને પેાતાનું માન, સન્માન વધારવા માટે કદાપિ પણ પેાતાની ફૂલે લઇને પૂજા કરવાનુ તે! કહ્યું જ નથી. તા પછી ભગવાનની પૂજા શા માટે કરવાની છે ? ભગવાનની પૂજા આપણે કરીએ છીએ તેનું કારણ એટલું જ છે કે આપણે તેમના ત્યાગને અંગે પૂજા કરીએ છીએ. ભગવાનના ત્યાગ આપણે રૂવાડે રૂવાડે વસે તે માટે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ તમારે પણ એ જ ત્યાગને અપનાવી લેવાના છે. પરતુ તમે એ ત્યાગને ન અપનાવી લે, ત્યાં સુધી એ ત્યાગમાં તન્મય થવાને માટે ભગવાનની પૂ એ સાધન છે તમે સવિર્સાત આદરે, તેના પિરણામેા પામેા તે જ માટે ભગવાનની પૂજા કરવાની છે. ચૌક રાજલેાકમાં અભય પડહુ મજાવવા માટે ભગવાનની ભક્તિ કરવાની છે દલાલી તરીકે અપાતા પૈસે પણ વસ્તુના મૂલ્યને અગે હાય છે
જેની કિ་મત વધારે તેની દલાલી પણ વધારે હોય છે તે જ પ્રમાણે ત્યાગના સસ્કાર આપણા આત્મામાં જમાવવા માટે, ત્યાગની ભક્તિ કરીએ, ત્યાગનું સ્વરૂપ આપણામાં ઉતારવા માટે આપણે ભગવાનની ભક્તિ અને ભગવાનનું પૂજન કરીએ છીએ. સાધુએ વગર દલાલીએ વેપાર કરનારા છે, એમને દલાલીની જરૂર નથી, પરંતુ સાધુએ જેટલી શક્તિ ગૃહસ્થાએ મેળવી નથી જેથી તેઓ થોડી દલાલી દઇને વેપાર ખેડે છે અર્થાત્ એ પૂજારૂપ દલાલી આપીને ત્યાગ ઢ કરે છે.