Book Title: Anand Pravachan Darshan
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 152
________________ જીવજીવન અને જગજીવન ૪૫૫. પૂછીએ કે, તમારા ઈષ્ટમાં તાલ કેટલું ? કણીયા કેટલા ? તે તપાસ્યું ? પછી પૂછે એમાં ફાયદો શું? જે જ્ઞાન એ જ ફળ હાય તા રસ્તામાં જેટલી ચીજે દેખવામાં આવે તે બધાનુ જ્ઞાન મેળવતા જાવ, પણ એમાં ફાયદો નથી. એ તમે કબૂલ કર્યુ· ગણુશા, માનશે એ જ તમારા ફાયદા. સુજ્ઞની સિદ્ધિ ફાયદે કાને ગણ્યા ? હિતની પ્રવૃત્તિ અને અહિતની નિવૃત્તિ થાય એ જ જ્ઞાનને ફાયદો કરવાવાળું ગણવામાં આવે છે, જેમાં હિતની પ્રવૃત્તિ અને અહિંતની નિવૃત્તિ થાય. તેમાં જ ફાયદા માનવામાં આવે છે. બધી વસ્તુને જુએ મગર ન જુએ એની અમારે જરૂર નથી. અમારે જે ઈષ્ટ હાય તેને જેવાની જરૂર છે; તમારા સજ્ઞને ઘરમાં રહલી કીકીઓની સંખ્યા માલૂમ પડી એને અમારે ઉપયોગ શે! ? એક છાણાના ઢગલામાં થએલા કીડાની ગણતરી સજ્ઞએ જાણી એમાં અમારે ફાયદો શુ? અને ન જાણ્યુ. તા નુકસાન શું? માટે આ મૃત્યુ નિષ્ફળ જ્ઞાનહાવાથી અમારે સન સાથે કાંઈ સંખ'ધ નથી. દેવ કાણુ ? અરિહંત પરમાત્મા. આપણા હિસાબે ફળવાળું જ્ઞાન જરૂર માનીએ, ત્યાં સર્વજ્ઞપણાની જરૂર નથી. હવે આપણે શુ કરવુ ? તમા સર્વાંનપશુ માના નહીં. ઈષ્ટ જાણે તે દેવ, સત્તુ છે કે નહીં તેની જરૂર નથી પણ મહાનુભાવે ! સવાય' સમ્મત્ત સમ્યક્ત્વ એ કયાં રહેલું છે. સં દ્રવ્ય અને સ પર્યાય એની અંદર સમ્યક્ત્વ રહેલું છે. શ્રદ્ધા લાયક દ્રવ્ય અને પાર્કીં બધા થયા માટે સ જ્ઞાનની જરૂર છે. કાઇપણ પઢા ખીજાના અભાવ વગરના હાતા નથી, આ પેઢી જગતના તમામ પદાર્થોના અસાવરૂપ છે. આ પેઢીને પેઢી કહેશેા, ઘડિયાળ, પાનુ. અને બીજું કાંઈ કેમ નથી કહેતા ? આ પેઢી જગતના ખીજા પદાર્થાના અભાવ રૂપે છે. માટે હવે આમાં અભાવ કેટલા આવ્યા ?

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176