________________
10
મુનિ આહિંસક કે અકિંચન ?
છદ્મસ્થપણામાં વિચાર છે. વળીને વિચાર નથી. ૬ જન્મે ત્યારથી આહારના વિચાર કરે છે. ખાઉં ખાઉ તે ખાઉ' તેણે એટલું ખાવુ કે હજારેા મણની કોઠીએ ખાલી થઈ ગઈ. પણ તેનુ સવાશેરનું પેટ ન ભરાયું. આહારસ ના એકેન્દ્રિયથી માંડી બધાને છે. તિય ચ પચે દ્રિયમાં આહાર તે હતા, છતાં તેમાં કુટુબની ચિંતા વધી. તે પોતાના બચ્ચા માટે બળવાન સામે પણ થાય. મનુષ્યમાં તેથી પણ વધુ એ ચિંતા દાખલ થઈ; સ્થાનની અને પૈસાની તે! ચિંતા એવી કે ચમડી તૂટે પણ દમડી ન છૂટે.” પૈસાના માહે અનેક પાપ કરાવ્યા આટલા માટે તે શાસ્ત્રકારાએ સાધુને અહિંસક ન કહેતાં અકિંચન કહ્યા, કિચન અવસ્થા જ ગુરુનું કારણ છે. આમ ઉત્તરાત્તર વિચારાક્તિ વધી તેમ કર્માં વધ્યા.
જીવ માત્રને આહાર સત્તા છે.
શાસ્ત્રકાર મહારાજા ન્યાયાચાય શ્રીમદ્ યÀાવિજયજી ઉપાધ્યાયજી ભવ્ય જીવેાના ઉપકારને માટે ‘જ્ઞાનસાર’ રચતાં જણાવે છે કે “સંસારમાં જ્યા લગી છદ્મસ્થપણું છે ત્યાં લગી સંકલ્પ વિકલ્પ વગરની અવસ્થા કૈાઈ દિવસ હાતી નથી, અને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારપછી વિચારની જરૂર નથી. અર્થાત્ કેવળીને વિચાર હોતા નથી. કારણ કે જ્યાં લગી સર્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ વગેરેનુ જ્ઞાન ન થાય, ત્યાં સુધી જ વિચારા હાય છે જ્ઞાન થયા પછી, વિચારની જરૂર હાતી નથી, કેવળજ્ઞાન થયા પછી ક્રિયાના કારણેાના નિશ્ચય હાય. છે. તેથી વિચારની જરૂર હાતી નથી. જે માતૃભાષા હોય, તેના શબ્દ વાંચીએ ને ખેાલીએ તેમાં કાંઇપણ વિચારવાની જરૂર હોતી નથી; કારણ કે તેનું જ્ઞાન આપણને છે. સ જીવેા સજ્ઞા વગરના નથી