________________
પર
આનંદ પ્રવચન દર્શ તે પણ સંપૂર્ણ, અધુરૂં નહીં. બીજી ચીજ અધુરી પાલવે. તળાવ. પાણીથી આખું ભરેલું હોય પણ લોટા બે લોટાથી સંતોષ થાય.
- ધર્મ મનોમન સાક્ષીએ એ બધા માટે નહિ હીરા પેટીમાં નાખે, ખીસ્સામાં નાખે, પણ લે કાચના કકડાબધી ધારણા પ્રવૃત્તિ હીરાની, પણ વસ્તુમાં વાંધો શું?
તેથી કાચ હીરે થાય ખરો ? ના.
ધાચું બધું પણ થાય નહીં. આપણે કહીએ કે મનેમન સાક્ષી. અરે ! આપણે મનોમન સાક્ષી હોય? તે તે ચિત્તવાળાને જ હોય. આપણે એવું સુખ ધાર્યું પણ તેથી કામ નથી થતું. વસ્તુ જોઈએ.. આપણે કહીએ ક્રિયા કર્મ અને પરિણામ બંધ એ બધે નહીં. આકસ્મિક પ હોય ત્યાં, નહિ તે મુસલમાન, બ્રાહ્મણ, ધાગાપથી બધા આ માને છે, પણ ધારે છે શું ? ધર્મ બધા માને છે તેથી ધર્મ બધાન્ટ થઈ જવાને. કિયા ભલે થાય પણ પરિણામે ધર્મ છે ને? જ્યાં શાસ્ત્રાધારે શાસ્ત્ર સમજી, શાસ્ત્રને આધારે પરિણામ ધારી, શાસ્ત્રથી. ક્રિયા શરૂ કરી ત્યાં પલટો થઈ જાય. ત્યાં પરિણામે ધર્મ
પાણીમાં માખી પડી, બચાવવા પ્રવૃત્તિ કરી, પણ જીવ મરી ગઇ પછી હિંસા લાગી કે દયાનું ફળ થયું ? વિચારે, લાભ બચાવવાને ને ક્રિયા કઈ થઈ ? મેત છતાં પરિણતિ બચાવવાની હતી, તેથી લાભ. કો. હિંસા કરવા માટે પ્રવર્તે, છટકી ગયે, હિંસા ન થઈ તે તેનું ફળ શું? હિંસા છતાં અહિંસાનું અને અહિંસા છતાં હિંસાનું ફળ.
કુદેવ, કુગુ, કુધર્મ માને છે પણ સારા ધારીને માને છે ને? આથી આપણું સુખની ઇચ્છા સવકાળને માટે, સંપૂર્ણ માટે છતાં ફળીભૂત કયારે થાય? તેવાં કારણે જેડીએ ત્યારે સંપૂર્ણ સુખ જોઈએ. તે એવું સ્થાન છે કે જેમાંથી મળેલ સુખ નાશ ન પામે. પાત્ર શે. તે પાત્ર એવું હોય કે જ્યાં અગાઢ વેચાણવાળી, ઓછીવત્તી, ન થાય તેવી જગ્યા તે મોક્ષ. જે ચૌદ રાજલોકમાં સ્વાધીન, અગાઢ વેચાણની માફક હોય ખરચેલ છે. રાળા ત્યાં નકામા જતા નથી. શરીરાદિ રાવળી જમીન, દરબારી જમીન અગાઢ વેચાણવાળી હોય