________________
ધર્મ લાભ
૩૯૫
જૈનશાસનમાં સ્પૃસ્યાસ્પૃશ્યને વિભાગ નથી એમ નથી. ભિક્ષાને જો ધમ ન માનીએ અને અધમ માનીએ તેા ગુરૂને ગુરૂ કેમ મનાય ?
કઈ પણ બદલા આપ્યા વગર લેવું તે લેાકેામાં હરામનુ લીધું કહેવાય છે. સાધુએ વજ્રપાત્રાદિ લે છે તેના કર્યા બદલા આપે છે? એમ કોઇ કહેતા ? જે આ માધુકરીવૃત્તિના મહિમા હરામનું ગણાય તેા ભિક્ષામાત્રથી નિર્વાહ કરનારા ઉત્તમ છે. એમ મગજમાં આવે ખરૂ ? વૃક્ષેા પરનાં પુષ્પામાંથી જેમ ભમરા થેડુ થોડુ લઇને પેાતાના નિભાવ કરે છે, તેમ સાધુઓ ગેાચરી લે છે, તેથી તેા તેને માધુકરીવૃત્તિ' કહેવામાં આવે છે.
અન્ય મતમાં પણ પાન' નેય મુનિ વગેરે સ્મૃતિકારીએ પણ કહ્યું છે. ભમરાની માફ્ક નિર્વાહની વૃત્તિ મુનિએ ગ્રહણ કરવી જોઇએ.સ્મૃતિ કહે છે કે ઉત્તમ કુળથી ન મળે તેા મ્લેચ્છકુળથી પણ લેવું. પણ માધુકરીવૃત્તિથી જ લેવુ. એક ઘરથી તમામ રસેાઇ લેવી નહી'. દેવાના ગુરૂ જે બૃહસ્પતિ તેના સરખાને ત્યાંથી પણ તમામ રસેાઈ મુનિએ લેવી કલ્પે નહી. કેટલાકે ભાવાર્થ સમજ્યા વગર અર્થના અનર્થ પણ કરે છે. માત્ર શબ્દને વળગનાર મનુષ્ય વસ્તુથીરહસ્યથી વેગળા જાય છે. “માધુકરીવૃત્તિથી મ્લેચ્છકુળથી પણ મુનિએ ગેચરી લેવી, પણ એક ઘેરથી તમામ રસેાઈ લેવી નહી.’
આ ઉપરથી સ્મૃતિશાસ્ત્રામાં ઊંચનીચના ભેદ નથી અને જેન-શાસ્ત્રમાં તે ઉચ્ચનીચના ભેદ હાય જ કયાંથી ? એમ કહેનારાએભૂલે છે અને ખીજાને અવળે માર્ગે લઈ જાય છે. આમ કહેનાર જો મુનિ હાય તા તેને પૂછે કેતુ નીચકુળમાં ગોચરી જઈ આબ્યા ? અત્યાર સુધી તુ ઢેડ-વાઘરીને ત્યાં ગોચરી ન ગયા ? તે એમને ટાળ્યા તે! તે શુને કર્યાને ! ” અજુગુપ્સનીય, અગહિત કુળામાં ગોચરી જવાનું વિધાન શાસ્ત્રકારાનુ છે. આચારાંગમાં મૂળમાં ગોચરીમાટે કુળા જણાવ્યાં છે, જુગુપ્સનીય તથા ગહણીય કુળા વર્જ્ય છે.