________________
૪૧ર
આનંદ પ્રવચન દર્શન હોત તો આપણે કદાપિ પણ આપણી જીભડીની મઝા માટે હજારો વનસ્પતિકાયને ભોગ લીધે ન હોત.
જે આપણને સઘળા જીવોની કિમત આ પણ છાત્મા જેટલી જ મૂલ્યવાન લાગતી હોય તે આપણે શા માટે આપણે જીભના સ્વાદની ખાતર વનસ્પતિકાય ઈત્યાદિ હજારે જીવોને બરફ કાઢી નાખીએ છીએ ?
તમે કહેશો કે એ તે જગતનો વ્યવહાર છે અને તે માટે વનસ્પતિકાયનો ભોગ લેવો પડે છે પરંતુ તમારા વ્યવહારની ખાતર કાંઈ જીવાત્માની વિચારણાને આપણે દર મૂકી શકતા નથી, ધર્મની પ્રવૃત્તિ તમારે વ્યવહાર ધ્યાનમાં રાખીને થતી નથી. - નદી પિતાના રસ્તા ઉપરથી ચાલી જાય છે, તે એ વિચાર કરતી નથી કે ફલાણે રસ્તે મગનભાઈ તરસ્યા બેડ છે માટે તેને માટે હું આડે રસ્તે થઈને જાઉં ? પણ નદી વહેતી હોય ત્યાં જઈને તમે પાણી પી આવે તેની સામે નદીને વાંધો નથી હોત ચારે એમ કહે કે “અમેને બીજો રસ્તો સૂઝતું નથી તેથી તેઓ કાંઈ ચેરી કરવાને પાત્ર ઠરતા નથી અથવા તેમને ચોરી કરવાની છૂટ મળતી નથી.
પેાતાના સરખા બીજા અને માનવા મુકેલ છે. મહાવતની એવી સ્થિતિ છે કે “તમે ખમે કે ન ખમો પણ એ તો પાળવુ જ પડશે” ઉપસર્ગ પરિસહ સહન કરવામાં તમે તમારી શક્તિ પ્રમાણે કરો તે ચાલે. પરંતુ પાંચ મહાવ્રતમાં ન્યૂનતા હોય તે ન ચાલે. પાંચ મહાવ્રત, રારિજન ઈત્યાદિમાં ખમત અખમતને સવાલ નથી. આહારને અગે જ્ઞાન, દર્શન, ચારિત્રને વધારી શકે તે જ અસૂઝતા આહારની છૂટ હોઈ શકે. | મૂળ વસ્તુ એ છે કે એ કાયને જીવને આપણા જેવા જાણવા એ કેટલું મુશ્કેલ છે ? પહેલી વાત તો એ જ છે કે આપણને જીએ કાયના જીવોની શ્રદ્ધા જ નથી. જે છએ કાયના જીવોની આપણામાં શ્રદ્ધા હોત તો આપણે પૃથ્વી યા વનસ્પતિ કાયાદિની જે વખત વિરાધના કરીએ છીએ. તે સમયે આપણું અંતરમાં ભયંકર ચમકારે