________________
3
આજનું કપરું ચારિત્રપાલન
apnnoucoupond
bnspcncpbbbadun
ચેાથા આરામાં જ્ઞાની વિદ્યમાન હતા, દેવતાએ પ્રત્યક્ષ દેખાતા હતા. અમુક ધર્મ કરવાથી અમુક દેવ થયા એમ ખુલાસા મળતા હતા. તે વખતે ધર્મની આચરણા થાય તે સહેજ છે, પણ આજ જ્ઞાનીનો ગેરહાજરીમાં ચારિત્ર લેવાય અગર ધર્મ આચરણા થાય તે જરૂર કિ ંમતી છે. તેમાં કલ્યાણુદ્ધિના ઘણા સંભવ છે.
Logannnnnnnn
પરિતિજ્ઞાનપૂર્વકના આઘા મુહપત્તિ વખતથી વધારે વાર ન થાય.
આ
શાસ્ત્રકાર મહારાજા પરિણતિભેદે જ્ઞાનના ત્રણ ભેદ જણાવે છે. સ્વરૂપ ભેદે પાંચ ભેદ છતાં અહીં પરિણતિભેદે ત્રણ ભેટ્ટ કહે છે. પરિણતિ સમજાવવાની હાય ત્યાં તે જ કહેવાય : સ્વરૂપ વખતે તે સ્વરૂપ કહેવાય. આત્માનું સ્વરૂપ જણાવવુ હાય ત્યારે તેનાં સ્વરૂપનાં ભેદે જણાવાય. જીવ અને અજીવ એ તત્ત્વમાં બધાં નત્ત્વ સમાઈ જાય છે, છતાં સાત કે નવ તત્ત્વ કહેવા પડે છે. આશ્રવસવરાદિ તત્ત્વા જીવઅજીવમાં સમાય છે, તે જીવ-અજીવને અંગે જ છે, છતાં ખીજાં તત્ત્વા જણાવવાના હેતુ છે કે આશ્રવ તથા મધને અજીવના પ્રાધાન્યવાળા જીવ જાણે તા તે તેનાથી ખસે. તથા સંવર, નિર્જરા અને મેાક્ષ તેને જીવના પ્રાધાન્યવાળા જાણે તે જીવ ત્યાં ખેચાય, જીવ હેય તથા ઉપાદેયને જાણે તેમ જ તેને છાંડી કે આઢરી શકે, જીવાજીવના પણ ઉપદેશ એકલા જ્ઞેય તરીકે નથી, પણ હેય તથા ઉપાદેયમાં પણ ઉપયાગી થાય તે માટે જણાવ્યા છે.
શ્રુતજ્ઞાનમાં અક્ષરજ્ઞાન, પર્યાયવ્રુત, પદ્મશ્રુતાદિ ભેદો વગેરે જાણવાથી આત્માને કૃતાર્થ માની લેવાય તેમ નથી, અર્થાત્ પયઅન્નર આદિ