Book Title: Anand Pravachan Darshan
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 52
________________ સ્મૃતિ પૂજાનુ રહસ્ય ૩૫૭ ઊંટ, ઘેાડા કે હાથી ઉપર ચઢી બેઠેલા ચીતરીએ, તે એ પ્રતિમાએ દેખીને આપણા અંતરમાં કેવા વિચારો આવવા પામશે ? ભગવાન શ્રી જિનેશ્વરદેવની પ્રતિમા અને સ્ત્રી, કરાં અને શસ્રો સાથેની દેવાની પ્રતિમા એ બંને પ્રતિમામાં ભગવાન શ્રી જિનેશ્વરદેવની પ્રતિમા તે જ આદર્શ તરીકે વધારે વાસ્તવિક ઠરે છે સ્ત્રી, છેકરાં કે હથિયાર સાથેની પ્રતિમા રાખવી એના કશે અર્થ નથી અને એ પ્રતિમા આદશ પણ થઈ શકતી જ નથી. તમે એ વાત તા સહેલાઈથી માન્ય રાખશે! કે આદશ હંમેશાં ચાલુ સ્થિતિથી વધારે શ્રેષ્ઠ અને ઊંચા પ્રકારના હોય છે. સ્ત્રી, છેકરાં અને શસ્રરૂપ અર્થ મેળવવાનાં સાધના એ સઘળું તેા તમારી પેાતાની પાસે પણ વિદ્યમાન છે જ, તા પછી જે વસ્તુ તમારી પાસે છે તે જ વસ્તુઓની પાછળ ભગવાન પણ ભટકતા હોય બૈરીની પાછળ ગાંડાતુર થઈને દોડતા હોય અને હથિયારેાના ખણખણાટથી જ જે શત્રુઓને જીતી લેતા હેાય, તેવા આત્માએ! તમારાથી કઈ રીતે શ્રેષ્ઠ ઠરે છે કે જેને તમે તમારા આદ ઠરાવી શકાય? કદાચ કોઈ એમ કહે કે આપણી સમૃદ્ધિ અલ્પ છે અને બૈરી-છેાકરાવાળા શસ્ત્રધારી ભગવાનની સ્ત્રીએ સ`પૂર્ણ રૂપવતી છે, તેમના ધનકાષ પૂરા ભરેલા છે અને શસ્ત્રસંચાલનમાં તેઓ પરિપૂર્ણ કુશળ છે, માટે તેએ આપણા આદર્શ છે. તે આ જવાબ શુ છે એમ આપણે કદાપિ માની શકતા નથી, કેમ કે હંમેશાં આદતે તે જ હવે જોઇએ કે જે અવિચળ હાઇ શકે. કલ્યાણમાનું સ્મરણ ક્યારે થાય? ધન, પુત્ર, વેભવ ઈત્યાદિ સઘળું એવું છે કે જે સનાતન અથવા અવિચળ નથી, પરંતુ તે સઘળું ચલિત છે. જો એ સઘળી વસ્તુ ચલિત છે તા એ સઘળી વસ્તુઓથી યુકત એવા ભગવાન પણ આદેશ થવાને માટે અચેાગ્ય જ છે, એ વાત સ્પષ્ટ થાય છે. મેળવેલી વસ્તુઓના ત્યાગ એ જ છેલ્લી સ્થિતિ હેાવાથી, એ ત્યાગથી પરિપૂર્ણ એવા ત્યાગી સ્લગવાન એ જ આદેશ તરીકે વાસ્તવિક છે, એ વાત તદ્દન સ્પષ્ટ

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176