________________
સ્મૃતિ પૂજાનુ રહસ્ય
૩૫૭
ઊંટ, ઘેાડા કે હાથી ઉપર ચઢી બેઠેલા ચીતરીએ, તે એ પ્રતિમાએ દેખીને આપણા અંતરમાં કેવા વિચારો આવવા પામશે ? ભગવાન શ્રી જિનેશ્વરદેવની પ્રતિમા અને સ્ત્રી, કરાં અને શસ્રો સાથેની દેવાની પ્રતિમા એ બંને પ્રતિમામાં ભગવાન શ્રી જિનેશ્વરદેવની પ્રતિમા તે જ આદર્શ તરીકે વધારે વાસ્તવિક ઠરે છે સ્ત્રી, છેકરાં કે હથિયાર સાથેની પ્રતિમા રાખવી એના કશે અર્થ નથી અને એ પ્રતિમા આદશ પણ થઈ શકતી જ નથી.
તમે એ વાત તા સહેલાઈથી માન્ય રાખશે! કે આદશ હંમેશાં ચાલુ સ્થિતિથી વધારે શ્રેષ્ઠ અને ઊંચા પ્રકારના હોય છે. સ્ત્રી, છેકરાં અને શસ્રરૂપ અર્થ મેળવવાનાં સાધના એ સઘળું તેા તમારી પેાતાની પાસે પણ વિદ્યમાન છે જ, તા પછી જે વસ્તુ તમારી પાસે છે તે જ વસ્તુઓની પાછળ ભગવાન પણ ભટકતા હોય બૈરીની પાછળ ગાંડાતુર થઈને દોડતા હોય અને હથિયારેાના ખણખણાટથી જ જે શત્રુઓને જીતી લેતા હેાય, તેવા આત્માએ! તમારાથી કઈ રીતે શ્રેષ્ઠ ઠરે છે કે જેને તમે તમારા આદ ઠરાવી શકાય? કદાચ કોઈ એમ કહે કે આપણી સમૃદ્ધિ અલ્પ છે અને બૈરી-છેાકરાવાળા શસ્ત્રધારી ભગવાનની સ્ત્રીએ સ`પૂર્ણ રૂપવતી છે, તેમના ધનકાષ પૂરા ભરેલા છે અને શસ્ત્રસંચાલનમાં તેઓ પરિપૂર્ણ કુશળ છે, માટે તેએ આપણા આદર્શ છે. તે આ જવાબ શુ છે એમ આપણે કદાપિ માની શકતા નથી, કેમ કે હંમેશાં આદતે તે જ હવે જોઇએ કે જે અવિચળ હાઇ શકે.
કલ્યાણમાનું સ્મરણ ક્યારે થાય?
ધન, પુત્ર, વેભવ ઈત્યાદિ સઘળું એવું છે કે જે સનાતન અથવા અવિચળ નથી, પરંતુ તે સઘળું ચલિત છે. જો એ સઘળી વસ્તુ ચલિત છે તા એ સઘળી વસ્તુઓથી યુકત એવા ભગવાન પણ આદેશ થવાને માટે અચેાગ્ય જ છે, એ વાત સ્પષ્ટ થાય છે. મેળવેલી વસ્તુઓના ત્યાગ એ જ છેલ્લી સ્થિતિ હેાવાથી, એ ત્યાગથી પરિપૂર્ણ એવા ત્યાગી સ્લગવાન એ જ આદેશ તરીકે વાસ્તવિક છે, એ વાત તદ્દન સ્પષ્ટ