________________
દેવાધિદેવ શ્રી તીર્થંકર ભગવાન
બu
plifyiiiiiiiiiiiiiiiiiiiiiIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
મનુષ્યભવ દુર્લભ છે, કારણ કે મનુષ્યપણું મેળવવા મથતા જીવો ઘણું છે. મનુષ્યપણામાં પણ જન્મતાં કાંઈ પણ ન કર્યા છતાં કઈને સુખ વગેરે મળે છે તે પરભવના પુણ્યને પ્રભાવ છે. હવે મનુષ્યપણુ પામી પૂણ્યા ન કરવામાં આવે છે તે મનુષ્ય પાનું કેવળ ખર્ચ કરનાર, પણ કમાણ ન કરનાર પેઢી જેવું ગણાય. મનુષ્યપણાની પેઢીમાં ઈદ્રિ, કષા વગેરે ઉઠાઉગીર ગ્રાઉંડે છે અને દાન-શિયળ-તપ-ભાવ વગેરે ઉત્તમ ગ્રાહકે છે.
મનુષપણામાં પિતાનું સાચું રક્ષણ સમજવા શુદ્ધ દેવતત્ત્વને પકડે. શુદ્ધ દેવતત્ત્વ અને ધર્મતત્ત્વ અપૂર્ણાંકના ગુણાકાર જેવા છે. જે દેવ પૂરેપૂરા જાણકાર ન હોય, તે તેમને બતાવેલ ધન તુંબડીમાંના કાંકરા જેવું છે. વર્તનપૂર્વક સાચું જાણનાર જ ખરેખર જણકાર છે. આથી શાસ્ત્રમાં પ્રથમ વીતરાગપણું અને પછી સર્વજ્ઞપણું પ્રાપ્ત થાય છે તેમ જણાવ્યું છે.
શ્રી સિદ્ધભડ્યાન અને તીર્થકર ભગવાન બને સર્વજ્ઞ સરખા, છતાં તીર્થકર ભગવાન ગુફામાં અટવાતા માણસોને પ્રરમ દીપક બતાવનાર જેવા માર્ગદર્શક અને ઉપદેશક છે, માટે તે પરમ ઉપકારી છે, તેમજ તીર્થકર ભગવાનપણું એક ભવના નહિ પણ ભવાંતરના પ્રબળ સદ્વર્તનને લઈને પમાય છે. દા. ત. નેમિનાથ ભગવાને બાલ્યકાળમાં જરા નિવારવાના ઉપાય બતા પણ સંહારમાં સાથ ન આપ્યું. તીર્થકર ભગવાનના જન્મ વખતે ઈકોન આસન ડોલે છે. ઈન્દ્રો નમુકુણું કહી જીવે છે. આ તીર્થકર ભગવંત દેવાધિદેવ છે.
PIIIIII
HAwwwwwIBHAIHistirring/IIIIIIIIIIIIIIIIIIIIII
મનુષ્યપણુનાં સ્થાન થોડાં : ઉમેદવારો ઘણું શાસ્ત્રકાર મહારાજા ભગવાન્ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીવોને ધર્મોપદેશ દેતાં અષ્ટકછ પ્રકરણની રચનામાં બત્રીશ. અષ્ટકમાં પ્રથમ મહાદેવાષ્ટક કહેવાના કારણમાં એમ જણાવી ગયા. * ૧