________________
વહુ કે ?
૩૧. પછી તમે અંધકારમાં પણ વાળી શકે છે, પરંતુ જમીન કેવી છે ? તેના ઉપર કચરા પે શી વસ્તુઓ પડે છે અને તે કેવી રીતે ઉલેચાય છે ? એ સઘળું તમે પ્રથમ દીવાના પ્રકાશમાં જાણું લે છે. અને પછી જ્યારે તમારો સ્વભાવ જ એ થઈ જાય છે ત્યારે તમે તે પ્રમાણે વગર પ્રકાશ કરી શકે છે. કેઈને તમે જન્મતાંવાર જ અંધારામાં પૂરી રાખે અને તેને જગતના સંસ્કારથી પણ દૂર રાખે, તે તે માણસ કદી અંધકારમાં વાળી શકવાને નથી જ. જે દીવો ચા પ્રકાશ જ ન હોય તે તમે હીરા કે મોની, જર કે ઝવેરાત; સોનું કે રૂપું કશું જ પારખી શકવાના નથી. દીવાને જે પ્રકાશન હિય તે કલ્ચર મોતી અને સાચાં મોતી એ બંનેની વચ્ચે કશો જ ફરક આપણે જોઈ શકતા નથી. આથી સ્પષ્ટ છે કે સત્યાસત્યને નિર્ણય કરવા માટે દી કે પ્રકાશ છે તો જ આપણે સત્યાસત્યનો નિર્ણય કરી શકીએ છીએ.
પ્રકાશ ન હેય તે? ભગવાન શ્રી જિનેશ્વર મહારાજને ઉપદેશ જે આપણા અંતરમાં “ન વચ્ચે હોય તે આપણને બધું જ સરખું છે. દીવાનો પ્રકાશ ન હોય તે આપણને હીરે અને કાચ બંને સમાન છે. તે જ પ્રમાણે ભગવાન શ્રી જિનેશ્વરદેવને ઉપદેશ પણ જે આપણા હૃદયમાં ન પચે તે કર્મબંધનનાં કારણે, સંસારનાં કારણે, મોક્ષને રસ્તે, એ બધું આપણને સરખું જ છે. આપણી આવી હીનદશા ન થાય તેટલા જ માટે આપણે ભક્તિ રૂપી દી જાગૃત રાખવું પડે છે. એ દીવો જાજવલ્યમાન રાખવાને માટે જ શાસ્ત્રકાર મહારાજાઓએ ભગવાન ગ્રી જિનેશ્વરદેવની ભકિત કરવાની કહી છે આ સઘળામાં મુખ્ય વાત સમજવાની એ છે કે આપણે જે પ્રમાણે કર્મ કર્યા હોય તે જ પ્રમાણે આપણને ગતિ પણ મળે છે. આપણે કર્મો ખરાબ કર્યા હોય તે સારી ગતિએ ઈશ્વર આપણને મોકલી આપે એવી ઈશ્વર પાસે સુલ તાકાત નથી અથવા તો આપણું કર્મો જ સારાં હોય તે આપણી સગતિ ટાળીને આપણને દુર્ગતિમાં નાંખવાની પણ ઈશ્વરની પાસે ઐસા ભારની તાકાત નથી !