Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 198 પનવલા- 1-16 અને સર્વ અશુચિના સ્થાનકોમાં અહીં સંમૂર્ણિમ મનુષ્યો અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અવગાહના વડે ઉત્પન્ન થાય છે. તે અસંજ્ઞી, મિથ્યાદીષ્ટ,અજ્ઞાની, સર્વ પયતાઓ વડે અપર્યાપ્તા અને અન્તર્મુહૂર્તના આયુષવાળા જ કાળ કરે છે. એમ સમૂઠ્ઠિમ મનુષ્યો કહ્યા. ગર્ભજ મનુષ્યો કેટલા પ્રકારના છે? ગર્ભજ મનુષ્યો ત્રણ પ્રકારના છે. -કર્મભૂમક, અકર્મભૂમક, અને અન્તર દ્વીપગ. અન્ત દ્વીપગ-મનુષ્યો કેટલા પ્રકારના છે ? અત્તરદ્વીપગ અઠયાવીશ પ્રકારના છે. એકોક, આભાસિક, વૈષાણિક, નાંગોલિક, હયગર્ણ, ગજકર્ણ, ગોકર્ણ શખુલીકર્ણ, આદર્શમુખ, મેંઢમુખ, અયોમુખ, ગોમુખ, અશ્વમુખ, હસ્તિમુખ, સિંહમુખ, વ્યાધિમુખ, અશ્વકર્ણ હરિકર્ણ, અકર્ણ, કર્ણપ્રાવરણ, ઉલ્કામુ, મેઘમુખ, વિદ્યુઈન્ત,ઘનદત્ત, લખત, ગૂઢતા, સુદ્ધદત. હરણ્યવત, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યુકવર્ષ, પાંચ દેવકર અને પાંચ ઉત્તરકરુ વડે ત્રીસ પ્રકારના એમ અકર્મભૂમિના મનુષ્યો કહ્યા. કર્મભૂમિના મનુષ્યો કેટલા પ્રકારના છે? કર્મભૂમિના મનુષ્યો પંદર પ્રકારના કહ્યા છે. પાંચ ભરત,પાંચ એરવત. અને પાંચ મહાવિદેહ વડે. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. આર્યો અને મ્લેચ્છો, મ્લેચ્છો કેટલા પ્રકારના છે? મ્લેચ્છો અનેક પ્રકારના છે. -શક, યવન, ચિલાત, શબર, બબર, મુડોડ, ભડગ, નિષ્ણગ, પકણિય, કુલમ્બ, ગોંડ, સિંહલ, પારસ, ગોધ, કોંચ, અંબડ, ઈદમિલ, ચિલ્લલ, પુલિંદ, હારો, દોબ, (દોચ), બોકાણ, ગંધાહારગ, પહ લિય, અક્ઝલ, રોમપાસ, પઉસ, મલયાય, બંધુયાય, સૂર્યલિ. કોંકણમ, મેય, પલ્લવ, માલવ, મમ્મર, આભાસિય, ણક, ચીણ, લ્હસિય, ખસ, ઘાસિયા, દર, મોઢ, ડોબિલગ, લઓસા, પઓસ, કકકેય, અમ્બાગ, હૂણ, રોગ, ભરુ, મય, ચિલાય કરાત, વિસવાસીય ઇત્યાદિ. આર્યો કેટલા પ્રકારે છે? આય બે પ્રકારના કહ્યા છે.-દ્ધિપ્રાપ્ત- અમૃદ્ધિપ્રાપ્તઋદ્ધિપ્રાપ્ત આર્યો કેટલા પ્રકારે કહ્યા છે ? દ્ધિપ્રાપ્ત આ છ પ્રકારે કહ્યા છે. અરિહંત. ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, ચારણ મુનિઓ અને વિદ્યાધર, અમૃદ્ધિપ્રાપ્ત-આર્યો કેટલા પ્રકારના કહ્યા છે ? અનૃદ્ધિપ્રાપ્ત આ નવ પ્રકારના કહ્યા છે. - ક્ષેત્રાર્ય, જાતિઆર્ય કુલાર્ક કમર્ય, શિલ્પાર્થ ભાષાય, જ્ઞાનાર્ય દર્શનાર્ય, ચારિત્રાય. 17-173] ક્ષેત્રો ક્ટલા પ્રકારના કહ્યા છે? ક્ષેત્રોય સાડી પચીસ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે- મગધ દેશ અને રાજગૃહ નગર, અંગદેશ અને ચંપાનગરી, બંગદેશ અને તામલિટી, કલિંગદેશ અને કાંચનપુર, કાશીદેશ અને વારાણસી નગરી, કોસલાદેશ અને સાકેતપુર, કુરુદેશ અને ગજપુર, કુશાર્વત અને શૌરિપુર, પંચાલદેશ અને કપિલ્યપુર, જંગલદેશ અને અહિછત્રાનગરી, સૌરાષ્ટ્ર અને દ્વારાવતી, વિદેહ અને મિથિલા, વત્સદેશ અને કૌશામ્બી, શાંડિલ્યદેશ અને નદિપુર, મલયદેશ અને ભદિલપુર, વચ્છદેશ અને વૈરાટપુર, વરણદેશ અને અચ્છાનગરી, દશાણદિશ અને મૃત્તિકાવતી, ચેદિદેશ અને શૌક્તિકાવતી, સિન્ધસૌવિર અને વીતભય ફૂરસેન અને મથુરા, ભંગદેશ અને પાપાનગરી, પુરાવર્તદેશ અને માલાનગરી, કુણાલદેશ અને શ્રાવસ્તી, લાટદેશ અને કોટવર્ષ અને કેકયાર્ધ અને શ્વેતાંબિકાનગરી. અહીં જિન-તીર્થકર, ચક્રવતી, રામ અને કૃષ્ણની ઉત્પત્તિ થાય છે. એમ ક્ષેત્રાય કહ્યા. [173-174] જાત્કાર્યો કેટલા પ્રકારના કહ્યા છે? જાત્યાય છ પ્રકારના કહ્યા છે. તે પ્રમાણે-અંબષ્ઠ કલિંદ, વિદેહ, વેદગ, હરિત, અને ચુંચુણ. એ છ ઇભ્ય જાતિઓ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org