Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 322 પન્નવણા - 16-41 પશ્ચિમ વિદેહની ઉપર, જબૂદ્વીપ નામે દ્વીપમાં દેવકર અને ઉત્તર કરની ઉપર, જંબૂદ્વીપ નામે દ્વીપમાં મન્દર પર્વતની ઉપર, લવણસમુદ્રની ઉપર, ઘાતકિખંડ દ્વીપને વિષે પૂવધી અને પશ્ચિમાધના મેરુ પર્વતની ઉપર, કાલોદસમુદ્રની ઉપર, પુષ્કરવરદ્વીપાધના પૂવા ધના ભરત અને એરાવત ક્ષેત્રની ઉપર, એ પ્રમાણે યાવતુ-પુષ્કરવરદ્વીપાધના પશ્ચિમાધમાં મેરુપર્વતની ઉપર એમ એ સર્વ સ્થાનોની ઉપર ચારે દિશા અને ચારે વિદિશામાં સિદ્ધક્ષેત્રોપપાતગતિ કહી છે. ભવપપાતગતિ કેટલા પ્રકારની છે? ચાર પ્રકારની છે. નૈરયિકભવોપપાતગતિ. વાવતુ દેવભવોપપાતગતિ. નૈરયિકભવોપરાતગતિ કેટલા પ્રકારની છે? સાત પ્રકારની છે. ઈત્યાદિ જે ક્ષેત્રોમપાતગતિનો સિદ્ધ સિવાયનો ભેદ છે તે અહીં કહેવો. નોભવોપપાતગતિ કેટલા પ્રકારની છે ? બે પ્રકારની છે. તે આ પ્રમાણે-પુદ્ગલનોભવો પાતગતિ અને સિદ્ધનોભવોપપાતગતિ. પુદ્ગલનોભવોપપાતગતિ કેવા પ્રકારની છે ? પરમાણુ પુદ્ગલ જે લોકના પૂર્વના અરમાન્ત-પશ્ચિમના ચરમાન્ત સુધી એક સમયમાં જાય અને પશ્ચિમના ચર માત્તથી પૂર્વના ચરમાન્ત સુધી એક સમયમાં જાય, એ પ્રમાણે દક્ષિણના ચરમાન્તથી ઉત્તરના ચરમાન્ત સુધી અને ઉત્તરના ચરમાન્તથી દક્ષિણના ચરમાત્ત સુધી, ઉપરના ચરમાન્તથી નીચેના ચરમાન્ત સુધી અને નીચેના ચરમાન્તથી ઉપરના ચરમાન્ત સુધી જાય તે પુદ્ગલનોભવોપપાતગતિ કહેવાય છે. સિદ્ધનોભવોપરાનગતિ કેટલા પ્રકારની છે ? બે પ્રકારની છે. અનન્તરસિદ્ધનોભવોપ પાતગતિ અને પરંપરસિદ્ધનોભવોપપાતગતિ. અનન્તરસિદ્ધનોભવોપપાતગતિ કેટલા પ્રકારની છે ? પંદર પ્રકારની છે. તીર્થસિદ્ધઅનન્તરસિદ્ધનોભવોપપાતગતિ, યાવતુ અનેકસિદ્ધઅનન્તરસિદ્ધનોભવોપપાતગતિ. પરંપરસિદ્ધનો ભવોપ પાતગતિ કેટલા પ્રકારની છે ? અનેક પ્રકારની છે. અપ્રથમસમય સિદ્ધની નોભવોપરાનગતિ, એ પ્રમાણે દ્વિસમાં સિદ્ધનોભવોપપાતગતિ, યાવતુ અનન્તસમયસિદ્ધનોભવોપપાતગતિ. ઉપપાતગતિ કહી. વિહાયોગતિ કેટલા પ્રકારની કહી છે ? સત્તર પ્રકારની. સ્પેશગતિ, અસ્પૃશદ્ ગતિ, ઉપસંપદ્યમાનગતિ, અનુપસંપદ્યમાનગતિ, પુદ્ગલગતિ, મંડૂકગતિ, નૌકાગતિ, છાયાગતિ, છાયાનું પાતગતિ, વેશ્યાગતિ. લેયા નુપાતગતિ, ઉદિશ્ય પ્રવિભક્તગતિ, ચતુપુરુષપ્રવિભક્તગતિ, વક્રગતિ, પંકગતિ અને બન્ધનવિમોચનગતિ. સૃશદ્ગતિ કેવા પ્રકારની છે ? પરમાણુપુદ્ગલ, દ્વિપ્રદેશિક, યાવતુ અનન્ત પ્રદેશિક સ્કન્ધોની પરસ્પર સ્પર્શ કરીને જે ગતિ પ્રવર્તે તે સ્પૃશગતિ. અશગતિ કેવા પ્રકારની છે? પરસ્પર સ્પર્શ કર્યા સિવાય એ પરમાણુ વગેરેની જે ગતિ પ્રવર્તે તે અસ્પૃશદ્ગતિ. ઉપસંપદ્યમાનગતિ કેવા પ્રકારની છે ? રાજા, યુવરાજ, ઈશ્વર, તલવર, માંડબિક, કૌટુમ્બિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ અને સાર્થવાહને અનુસરી જે ગમન કરે છે તે ઉપસંપદ્યમાનગતિ. અનુપસંપદ્યમાનગતિ કેવા પ્રકારની છે ? એઓ પરસ્પર એક બીજાને અનુસર્યા સિવાય જે ગમન કરે છે તે અનપસંપધમાનગતિ. પગલગતિ કેવા પ્રકારની છે ? પરમાણુપુદ્ગલ, યાવતુ અનન્તપ્રદેશિક સ્કન્ધોની જે ગતિ પ્રવર્તે છે તે પુદ્ગલગતિ. મંડૂકગતિ કેવા પ્રકારની છે ? મંડૂક-દેડકો કૂદી કૂદીને જે ગમન કરે છે તે મંડૂકગતિ. નૌકાગતિ કેવા પ્રકારની છે ? નૌકા જે વેતાલા નદીના પૂર્વના કીનારાથી દક્ષિણના કીનારે જળમાર્ગે, ગમન કરે છે અને દક્ષિણના કિનારાથી પશ્ચિમના કિનારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org