Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text ________________ પદ-૨૮, ઉદેસા-૧ 391 હજાર વરસે આહારની ઇચ્છા થાય છે. સનકુમાર દેવો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી બે હજાર વરસે અને ઉત્કૃષ્ટથી સાત હજાર વરસે આહારની ઇચ્છા થાય છે. માહેન્દ્ર દેવો સંબધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્ય સાત હજાર વરસે અને ઉત્કૃષ્ટ હસ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. બ્રહ્મલોક સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય સાત હજાર વરસે અને ઉત્કૃષ્ટ દસ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. લાંતક દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય દસ હજાર વરસે અને ઉત્કૃષ્ટ ચૌદ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. મહાશુક્ર દેવ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય ચૌદ હજાર વરસે અને ઉત્કૃષ્ટ સત્તર હાર વરસે આહારની ઈચ્છા થાય છે. સહસ્ત્રાર દેવો સંબધે પૃચ્છા. હે. ગૌતમ ! જઘન્ય સત્તર હજાર વરસે અને ઉત્કૃષ્ટ અઢાર હજાર વરસે આહારની ઇચ્છા થાય છે. આનત દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય અઢાર હજાર વરસે અને ઉત્કૃષ્ટ ઓગણીશ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. પ્રાણત સંબન્ધ પ્રશ્ન. જઘન્ય ઓગણીશ હજાર વરસે અને ઉત્કૃષ્ય વીશ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. આપણા દેવ સંબધે પ્રશ્ન. જઘન્યથી વીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટ એકવીશ હજાર આહારની ઈચ્છા થાય છે. અય્યત સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય એકવીશ હજાર વરસે અને ઉત્કર બાવીશ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. 1 નીચેની ત્રિકના ચૈવેયક સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય બાવીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટ તેવીશ હજાર વરસે આહારની ઇચ્છા થાય છે. એ પ્રમાણે બધે જેિટલા સાગરોપમનું આયુષ હોય] તેટલા હજાર વરસો સર્વાર્થસિદ્ધ સુધી કહેવા. નીચેની ત્રિકના મધ્યમ ગ્રેવેયકો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય તેવીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટ ચોવીશ હજાર વરસે આહારની ઇચ્છા થાય છે. નીચેની ત્રિકના ઉપરના રૈવેયક દેવો સંબધે પૃચ્છા, હે ગૌતમ! જઘન્ય ચોવીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટ પચીશ હજાર વરસે તેઓને આહારની ઈચ્છા થાય છે. નીચેની ત્રિકના ઉપરના રૈવેયકો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય ચોવીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટ પચીશ હજાર વરસે આહાર ની ઈચ્છા થાય છે. મધ્યમ ત્રિકના નીચેના રૈવેયક સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય પચીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટ છવીશ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. મધ્યમ ત્રિકના મધ્યમ રૈવેયક સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્ય છવ્વીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટ સત્યાવીશ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. મધ્યમ ત્રિકના ઉપરના રૈવેયક દેવો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્ય સત્યાવીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટ અઠયાવીશ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. ઉપરની ત્રિકના નીચેના દૈવયક દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! જધન્ય અઠયાવીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટ ઓગણત્રિીશ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. ઉપરની ત્રિકના મધ્યમ ગ્રેવેયક દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય ઓગણત્રીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટ ત્રીસ હજાર વરસે આહારની ઇચ્છા થાય છે. ઉપરની ત્રિકના રૈવેયક સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય ત્રીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટ એકત્રીસ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય એકત્રીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટ તેત્રીશ હજાર વરસે આહારની ઇચ્છા થાય છે. સર્વાર્થસિદ્ધ દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ સિવાય તેત્રીશ હજાર વરસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244