Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 347 - - - - - - - - પદ-૧૮ સંબંધે પૃચ્છા. અચરમ બે પ્રકારે અનાદિ અનન્ત, સાદિ અનન્ત. પદ-૧૮-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદ-૧૯-સમ્યક્ત) [45] હે ભગવન્! જીવો શું સમ્યગ્દષ્ટિ છે, મિથ્યાદષ્ટિ છે કે સમ્યુમિથ્યાષ્ટિ છે? હે ગૌતમ! ત્રણે છે. એ પ્રમાણે નૈરયિકો પણ જાણવા. અસુરકુમારો યાવત્ સ્વનિત કુમારો એમ જ જાણવા-પૃથિવીકાયિકો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! પૃથિવીકાયિકો માત્ર મિથ્યાદષ્ટિ છે, એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી સમજવું. બેઈન્દ્રિયો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! બેઈન્દ્રિયો સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ હોય છે. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. પંચેન્દ્રિય તિચો, મનુષ્યો, વ્યંતર, જ્યોતિષિકો અને વૈમાનિકો ત્રણે દષ્ટિવાળા હોય છે. સિદ્ધો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! સિદ્ધો માત્ર સમ્યગ્દષ્ટિ છે, પદ-૧૯-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદ-૨ અન્તલિયા) ૪િ૯)નૈરયિકાદિ સંબંધે અન્તક્રિયા, અનન્તર અને પરે પર આવેલાની અન્તક્રિયા, એક સમયની અન્તક્રિયા, ઉત્ત-ઍવીને કયાં જાય? અને કયાંથી નીકળી તીર્થકર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ માંડલિક અને રત્ન સેનાપતિ વગેરે થાય? 4i97] હે ભગવન! જીવ અન્તક્રિયા કરે? હે ગૌતમ! કોઈ કરે અને કોઈ ન કરે. એ પ્રમાણે નૈરવિકથી આરંભી વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! મૈરયિક નરયિકોમાં અન્તક્રિયા કરે? હે ગૌતમ ! એ અર્થ સમર્થ-યથાર્થ નથી. હે ભગવન્! નૈરવિકો અસુર કુમારોમાં આવી અન્તક્રિયા કરે? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે યાવતુ વૈમાનિકોમાં જાણવું. પરંતુ મનુષ્યોમાં આવી અન્તક્રિયા કરે? એ પ્રશ્ન કરવો. હે ગૌતમ! કોઈ અન્તક્રિયા કરે અને કોઈ ન કરે. એ પ્રમાણે અસુરકુમારોને વાવતુ વૈમાનિકમાં કહેવું. એમ ચોવીશ વાર દડકો થાય છે. 4i78] હે ભગવન્! નરયિકો અનન્તર-ભવમાં આવેલા અન્ત ક્રિયા કરે કે પરેપરા અન્તક્રિયા કરે ? હે ગૌતમ બંને રીતે કરે. એ પ્રમાણે રત્નપ્રભાવૃથિવીના નૈરયિકો થાવત્ પંકપ્રભાના નેરયિકો અન્તક્રિયા કરે. ધૂમપ્રભા પૃથિવીના નૈરયિકો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! અનન્તર-અન્તક્રિયા ન કરે, પણ પરંપરામાં આવેલા અન્તક્રિયા કરે. એ પ્રમાણે નીચેની સાતમી પૃથિવીના નૈરયિકો સુધી જાણવું. અસુરકુમારો યાવત્ સ્વનિત કુમારો, પૃથિવીકાયિકો, અપ્લાવિકો અને વનસ્પતિકાયિકો બંને રીતે અન્તક્રિયા કરે. તત્કાય, વાયુકાય. બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયો પછીના ભાવમાં આવેલા અન્તક્રિયા ન કરે, પણ પરંપરાએ આવેલા અન્તક્રિયા કરે. બાકીના જીવો બંને રીતે અન્તક્રિયા કરે. [૪૯૯]નેરયિકો તુરત પછીના ભાવમાં આવેલા એક સમયમાં કેટલા અન્તક્રિયા કરે? હે ગૌતમ! જઘન્ય એક બે અને ત્રણ અને ઉત્કર્ષથી દસ અત્તક્રિયા કરે. એ પ્રમાણે રત્નપ્રભા પૃથિવીના નૈરયિકો યાવતું વાલુકાપ્રભાના નૈરયિકો પણ જાગવા. હે ભગવન્! પંકપ્રભાપૃથિવીના નૈરયિકો તરત પછીના ભવમાં આવી એક સમય કેટલા અન્તક્રિયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org