Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 380 પન્નવણા - 232542 એક હજારના ત્રીજા ભાગ વડે અધિક પૂર્વ કોટી વર્ષની બાંધે. એમ મનુષ્પાયુષની પણ સ્થિતિ જાણવી. તિર્યંચગતિનામની સ્થિતિ નપુંસક વેદના જેટલી અને મનુષ્યગતિ નામની સ્થિતિ સતાવેદનીય જેટલી સમજવી. એકેન્દ્રિય નામની અને પંચેન્દ્રિયનામની નપુંસક વની સ્થિતિ પ્રમાણે જાણવી. બેઈન્દ્રિય અને તે ઇન્દ્રિય નામની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન સાગરોપમના નવ પાંત્રીશાંશ અને ઉત્કૃષ્ટ સંપૂર્ણ તેટલી જ સ્થિતિ બાંધે. ચઉરિન્દ્રિયનામની પણ જઘન્ય પલ્યોપમના અસંખ્યા તમા ભાગે ન્યૂન સાગરોપમના નવ પાંત્રીશાંશ અને ઉત્કૃષ્ટ સંપૂર્ણ તેટલી જ સ્થિતિ બાંધે. એ પ્રમાણે જ્યાં સાગરોપમના બે સપ્તમાંશ, ત્રણ કે ચાર સપ્તમાંશ અથવા અઠયા વિશ ભાગની સ્થિતિ હોય ત્યાં તેટલા ભાગ જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન કહેવા. અને જ્યાં જઘન્યથી એક કે દોઢ સહમાંશની સ્થિતિ હોય ત્યાં તેજ ભાગ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન કહેવો અને ઉત્કૃષ્ટ તેજ ભાગ પરિપૂર્ણ બાંધે એમ સમજવું. યશકીતિ અને ઉચ્ચગોત્રની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન સાગરોપમના એક સપ્તમાંશ એક સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ તેજ પરિપૂર્ણ બાંધે છે. અન્તરાય સંબજો પ્રશ્ન. હે ગૌતમ ! જેમ જ્ઞાનાવરણીયની સ્થિતિ કહી છે તેમ કહેવી. થાવત્ ઉત્કૃષ્ટપણે તેજ પરિપૂર્ણ બાંધે છે. પિ૪૩ હે ભગવન્! બેઈન્દ્રિય જીવો જ્ઞાનાવરણીય કર્મનો કેટલો બન્ધ કરે ? હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગે ન્યૂન સાગરોપમના પત્રીશ ત્રણ સપ્તમાંશ અને ઉત્કૃષ્ટથી તેટલોજ પૂરો બન્ધ કરે. એમ પાંચ નિદ્રાનો બન્ધ પણ જાણવો. એ પ્રમાણે જેમ એકેન્દ્રિયોને કહ્યો છે તેમ બેઈન્દ્રિયોને પણ કહેવો. પરન્તુ પચીશગુણા સાગરોપમ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગે ન્યૂન બન્ધ કહેવો. બાકી બધું પૂર્ણ બાંધે કરે છે. જે કર્મપ્રકૃતિને એકેન્દ્રિયો બાંધતા નથી તેને એ બેઈન્દ્રિયો પણ બાંધતા નથી. હે ભગવન્! બેઇન્દ્રિય જીવો મિથ્યાત્વવેદનીય કર્મની કેટલી સ્થિતિ બાંધે? હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન પચીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટથી. પરિપૂર્ણ તેટલોજ બન્ધ કરે છે, તિર્યંચાયુષનો જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ચાર વરસ અધિક પૂર્વ કોટી વર્ષનો બન્ધ કરે છે. એ પ્રમાણે, મનુષ્યાયુષનો પણ બબ્ધ જાણવો. બાકી બધું એકેન્દ્રિયોની પેઠે યાવતુ અન્તરાય કર્મ સુધી કહેવું. હે ભગવન્! પંચેન્દ્રિય જીવો જ્ઞાનાવરણ કર્મની કેટલી સ્થિતિ બાંધે? હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગે જૂન પચાસગુણા ત્રણ સપ્તમાંશ સાગ રોપમ અને ઉત્કૃષ્ટથી પરિપૂર્ણ તેટલી જ સ્થિતિ બાંધે છે. એકેન્દ્રિયને સાગરોપમના જેટલા ભાગની સ્થિતિ કહી તેથી તેઈન્દ્રિયોને પચાસગુણા સાગરોપમ સહિત કહેવી. હે ભગવન્! તે ઇન્દ્રિય જીવો મિથ્યાત્વવેદનીય કર્મની કેટલી સ્થિતિ બાંધે ? હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમે ભાગે નમૂન પચાસ સાગરોપમ અને ઉત્કૃષ્ટથી પૂરા પચાસ સાગરોપમની સ્થિતિ બાંધે છે. તિર્યચાયુષની સ્થિતિ જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દિવસના ત્રીજા ભાગ સહિત સોળ દિવસ અધિક પૂર્વકોટી વરસની બાંધે છે. એ પ્રમાણે મનુષ્યાયુષની પણ જાણવી. બાકીનું બધું બેઈન્દ્રિયોને કહ્યું તેમ યાવતું અન્તરાય કમ સુધી કહવું. હે ભગવનું ! ચઉરિન્દ્રિય જીવો જ્ઞાનાવરણની કેટલી સ્થિતિ બાંધે. હે ગૌતમ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org