Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 254 પન્નવસા-થી-૩૧૫ સ્થાન પતિત હોય છે, એ હેતુથી હે ગૌતમ ! એમ કહું છું કે જઘન્યકાળા વર્ણવાળા નૈરયિકોને અનન્ત પર્યાયો કહ્યા છે.’ એમ ઉત્કૃષ્ટ કાળા વર્ણવાળા નૈરયિકોને જાણવું. અજઘન્યઅનુકુષ્ટકાળા વર્ણવાળા નૈરયિકોને પણ એમજ જાણવું, પરન્તુ કાળાવર્ણ પથયિ વડે છસ્થાન પતિત હોય છે. એ પ્રમાણે બાકીના વર્ગો, બે ગંધો, પાંચ રસો અને આઠ અશોને આશ્રય જાણવું. જઘન્યઆભિનિબોધિકજ્ઞાનવાળા નૈરયિકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! જઘન્યઆભિનિબોવિકજ્ઞાનવાળો નૈરયિક, જાન્યઆભિનિબોધિક જ્ઞાન વાળા નૈરયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થપણે અને પ્રદેશાર્થપણે તુલ્ય છે, અવગાહનાર્થરૂપે ચતુઃસ્થાનપતિત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પયયોવડે છ સ્થાનપતિત છે. માભિનિ બોધિકજ્ઞાનપય વડે તુલ્ય છે. શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન પર્યાયો અને ત્રણ દર્શન વડે છસ્થાપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટઆભિનિબોધિકજ્ઞાનવાળા નૈરયિકોને જાણવું. અજઘન્ય અનુકુષ્ટઆભિનિબોધિકજ્ઞાનવાળા નૈરયિકોને પણ એમજ જાણવું, પરંતુ સ્વસ્થાનની અપેક્ષાએ આભિનિબોધિક જ્ઞાન પર્યાયો વડે છસ્થાનપતિત હોય છે. એ પ્રમાણે શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાન નરયિકો સંબંધે જાણવું. પરન્તુ જે નૈરયિકોને જ્ઞાન હોય છે તેને અજ્ઞાન વડે હોતું નથી. જેમ જ્ઞાન સંબંધે કહ્યું તેમ અજ્ઞાન સંબંધે પણ કહેવું. પરન્તુ જેને અજ્ઞાન હોય છે તેને જ્ઞાન હોતું નથી. હે ભગવન્! જઘન્યચક્ષુદર્શન વાળા નૈરયિકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમીઅનંતા પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! જઘન્ય ચક્ષુદર્શનવાળો નરયિક જઘન્યચક્ષ- દર્શન વાળા નૈરયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે, અવગાહનારૂપે ચતુઃ સ્થાન પતિત છે. સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપયય વડે તથા ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનવડે છસ્થાનપતિત છે. ચક્ષુદર્શનપર્યાય વડે તુલ્ય છે. અચક્ષુદર્શન પયય અને અવધિદર્શન પયય વડે છસ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ ચક્ષુદર્શનવાળા નૈરયિકો પણ જાણવા. અજઘન્ય અનુષ્ટદર્શનવાળા પણ એમજ જાણવા. પરન્તુ સ્વસ્થાનની અપેક્ષાએ છ સ્થાનપતિત હોય છે. એમ અચક્ષુદર્શની અને " અવધિદર્શની પણ સમજવા. [31] હે ભગવન્! જઘન્યઅવગાહનાવાળા અસુરકુમારોને કેટલા પયયો કહ્યા છે? હે ગૌતમ ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો અસુરકુમારની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે પ્રદેશાર્થરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે. સ્થિતિ વડે ચતુઃસ્થાનપતિત છે. વદિ વડે છસ્થાન પતિત છે. અભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અને અવધિજ્ઞાનના પર્યાયો વડે તથા ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન વડે છ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા (અસુર કુમાર) સંબંધ જાણવું. અઘન્ય અનુત્કૃષ્ટ અવગાહનાવાળા સંબંધે પણ એમજ જાણવું. પરન્તુ સ્વસ્થાનાની અપેક્ષાએ ચતુઃસ્થાનપતિત જાણવા. એ પ્રમાણે યાવત્ સ્વનિકુમાર સુધી જણવું. 3i17] જઘન્ય અવગાહનાવાળા પૃથિવીયિકોને કેટલા પયયો કહ્યા છે ? હે ગૌતમ ! અન્નત પયયો કહ્યા છે. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો હે ગૌતમ ! જઘન્ય અવ ગાહનાવાળો પૃથિવીકાયિક જઘન્ય અવગાહનાવાળા પૃથિવીકાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે. પરંતુ સ્થિતિ વડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org