Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 290 પન્નવણા - 11-375 ચિન્તન કરું છું કે ભાષા અવધારિણી છે. હું એમ માનું કે ભાષા અવધારિણી છે? હું એમ ચિંતન કરે કે ભાષા અવધારિણી, છે? હું તે પ્રકારે મનન કરે કે ભાષા અવધારિણી છે? હું તે પ્રકારે ચિન્તન કર્યું કે ભાષા અવધારિણી છે? હા ગૌતમ ! એ સર્વ વાત યોગ્ય છે. હે ભગવન્! અવધારિણી-શું સત્ય, મૃષા,સત્યમૃષા કે અસત્યામૃષા છે ? હે ગૌતમ ! કદાચિત્ સત્ય હોય, કદાચિત્ મૃષા, હોય, કદાચિત્ સત્યમૃષા હોય કે કાચિત્ અસત્યા મૃષા હોય. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ! જે આરાધની ભાષા તે સત્ય ભાષા, જે વિરાધની- ભાષા તે મૃષા, જે આરાધની અને વિરાધની બન્ને પ્રકારની તે સત્યમૃષા ભાષા. અને જે આરાધની નથી વિરાધની નથી, તેમ આરાધની અને વિરોધ ની ઉભય પ્રકારની નથી તે અસત્યામૃષા નામે ચોથી ભાષા છે, તે માટે હે ગૌતમ ! હું એમ કહું છું કે અવધારિણી ભાષા યાવતુ કદાચ અસત્યમૃષા હોય છે. [376] હે ભગવન્! ગો-બળદ, મૃગો, પશુઓ અને પક્ષીઓ એ ભાષા પ્રજ્ઞા. પની-છે? આ ભાષા મૃષા-અસત્ય નથી? હે ગૌતમ! અવશ્ય તેમજ છે. હે ભગવન્! જે સ્ત્રીવાકર્ષવાફ નપુંસકવાક-એ ભાષા પ્રજ્ઞાપની છે ? આ ભાષા અસત્ય નથી ? હે ગૌતમ ! તેમજ છે. હે ભગવન્! જે સ્ત્રીઆજ્ઞાપની, પુરુષઆજ્ઞાપની અને નપુંસક આજ્ઞાપની ભાષા તે પ્રજ્ઞાપની છે? આ ભાષા અસત્ય નથી? હા ગૌતમ! તેમજ છે. હે ભગવાજે સ્ત્રી પ્રજ્ઞાપની. પુરુષપ્રજ્ઞાપની અને નપુંસકપ્રજ્ઞાપની ભાષા તે પ્રજ્ઞાપની છે ? આ ભાષા અસત્ય નથી ? હા ગૌતમ! તેમજ છે. હે ભગવન્! જે જાતિમાં સ્ત્રીવાકુ જાતિમાં પુરુષવાચક- અને જાતિમાં નપુંસકવાક- એ ભાષા પ્રજ્ઞાપની છે ? આ ભાષા અસત્ય નથી? હા ગૌતમ! તેમજ છે. હે ભગવન્! જે જાતિરૂપે સ્ત્રીઆજ્ઞાપની, જાતિરૂપે પુરુષઆજ્ઞાપની અને જાતિરૂપે નપુંસકઆશાપની, એ ભાષા પ્રજ્ઞાપની છે ? આ ભાષા અસત્ય નથી ? હે ગૌતમ ! તેમજ છે. હે ભગવન્! જાતિરૂપે સ્ત્રી પ્રજ્ઞાપની- જાતિરૂપે પુરુષપ્રજ્ઞાપની અને જાતિરૂપે નપુંસકપ્રજ્ઞાપની, એ ભાષા પ્રજ્ઞાપની છે ? આ ભાષા અસત્ય નથી? હે ગૌતમ! તેમજ છે [377] હે ભગવનામંદકુમાર કે મંદકુમારીકા બોલતી એમ જાણે કે, હું આ બોલું છું? હે ગૌતમ! સંજ્ઞી વિશિષ્ટ મનવાળા સિવાય અન્યત્ર એ અર્થ સમર્થ યથાર્થ નથી. હે ભગવન્! મન્દકુમાર કે મન્દકુમારીકા આહાર કરતા જાણે કે, હું આ આહાર કરું છું? હે ગોતમ ! સંજ્ઞી સિવાય બીજું એ અર્થ સમર્થ નથી. એ ભગવનું ! મન્દ્રકુમાર કે મન્દકુમારીકા જાણે કે “આ મારા માતાપિતા છે ? હે ગૌતમ ! સંજ્ઞી સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! મન્દકુમાર કે મન્દકુમારીકા એમ જાણે કે, “આ મારા સ્વામિનું ગૃહ છે, ? હે ગૌતમ ! સંજ્ઞી સિવાય એ અર્થ સમર્થ નથી. હે ભગવનું ! મન્દકુમાર કે મન્દકુમારીકા એ જાણે કે, આ મારા સ્વામિનો પુત્ર છે ? હે ગૌતમ! સંજ્ઞી સિવાય બીજે એ અર્થ સમર્થ યથાર્થ નથી. હે ભગવનું ઊંટ, બળદ, ગધેડો, ઘોડો, બકરો અને ઘેટો બોલતો એમ જાણે કે હું બોલું છું? હે ગૌતમ ! સંશી સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! ઊંટ યાવતું ઘેટો આહાર કરતો એમ જાણે કે, હું આહાર કરું છું? હે ગૌતમ ! સંજ્ઞી સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! ઊંટ, બળદ, ગધેડો, ઘોડો, બકરો અને ઘેટો એમ જાણે કે, “આ મારા માતાપિતા છે ? હે ગૌતમ ! સંજ્ઞા સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! ઊંટ વાવતું ઘેટો એમ જાણે કે, “આ મારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org