Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ - - - - 318 પન્નવણા-૧૬-૪૪૦ ભાંગા થાય છે. અથવા એક આહારકશરીરસ્કાયપ્રયોગવાળો અને એક આહારકમિશ્નશરીરકાયપ્રયોગવાળો હોય. અથવા એક આહારકશરીરકાયપ્રયોગ વાળો અને કેટલાક આહારકમિશ્ર શરીરકાયપ્રયોગવાળા હોય અથવા કેટલાક આહારકશરીર- કાયપ્રયોગવાળા અને એક આહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળો હોય. અથવા કેટલાક આહારકશરીરકાયપ્રયોગવાળા અને કેટલાક આહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળા હોય. એ ચાર ભાંગા થાય છે. અથવા એક આહારકશરીરકાય પ્રયોગવાળો અને એક કામણશરીરકાયપ્રયોગવાળો હોય. અથવા એક આહારક શરીરકાયપ્રયોગવાળો અને કેટલાક કાર્યણશરીરકાયપ્રયોગવાળા હોય. અથવા કેટલાક આહારકશરીરકાય- પ્રયોગવાળા અને એક કાર્મણ શરીરકાયપ્રયોગવાળો હોય. અથવા કેટલાક આહારકશરીર કાયપ્રયોગવાળા અને કેટલાક કામણશરીર- કાયપ્રયોગવાળા હોય છે. એ ચાર ભાંગા થાય છે. અથવા એક આહારકમિશ્રશરીરકાય પ્રયોગવાળો અને એક કામણ શરીર કાયપ્રયોગવાળોહોય. અથવા એક આહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળો અને કેટલાક કામણ શરીરકાયપ્રયોગવાળા હોય, અથવા કેટલાક આહારકમિશ્રશરીરકાય પ્રયોગ વાળા અને એક કાર્યણશરીરકાયપ્રયોગવાળો હોય. અથવા કેટલાક આહાર કમિશ્નશરીરકાયપ્રયોગવાળા અને કેટલાક કાર્પણ શરીરકાયપ્રયોગવાળા હોય. એમ ચાર ભાંગોઓ થાય છે. એ પ્રમાણે ચોવીશ ભાંગાઓ થયા. અથવા એક ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગવાળો એક આહારક શરીરકાયપ્રયોગવાળો અને એક આહારકમિશ્રશરીકાયપ્રયોગવાળો હોય, અથવા એક દારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળો, એક આહારકશરીરકાયપ્રયોગવાળો અને કેટલાક આહારકમિશ્રશરીર- કાય- પ્રયોગ વાળા હોય.અથવા એક ઔદારિકમિશ્ર શરીરકાયપ્રયોગવાળો, કેટલાક આહારકશ રીરકાયપ્રયોગવાળા અને એક આહાર કમિશ્રશરીરકાયપ્રયોગવાળો હોય અથવા એક ઔારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળો, કેટલાક આહારકશરીરકાય- પ્રયોગવાળા અને કેટલાક આહારકમિશ્રશ વીરકાયપ્રયોગવળા હોય, અથવા કેટલાક ઔદારિ કમિશ્રશરીરકાયપ્રયોગવાળા, એક આહારકશરીરકાયપ્રયોગવાળો અને એક આહાર કમિ શ્રશરીરકાયપ્રયોગવાળો હોય, અથવા કેટલાક દારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળા, એક આહારકશરીરકાયપ્રયોગવાળો અને કેટલાક આહારકમિશ્રશરીર-કાય પ્રયોગવાળા હોય, અથવા કેટલાક દારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળા, કેટલાક આહાર કશરીરકાય પ્રયોગવાળા અને એક આહારકમિશ્નશરીરકાયપ્રયોગવાળો હોય, અથવા કેટલાકઔદારિકમિશ્રશરીર કાયપ્રયોગવાળા,કેટલાકઆહારકશરીરકાય- પ્રયોગ વાળા અને કેટલાકઆહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળા હોય.એ આઠભાંગા છે. અથવા એક ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળી, એક આહારકશરીરકાયપ્રયોગવાળો અને એક કામણશરીરકાયપ્રયોગવાળો હોય, અથવા એક દારિ કમિશ્ર શરીર કાયપ્રયોગવાળો, એક આહારકશરીરકાયપ્રયોગવાળો અને કેટલાક કામણ. શરીર કાયપ્રયોગવાળા હોય, અથવા એક ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગ- વાળો કેટલાક આહારકશરીરકાયપ્રયોગવાળા અને એક કામણશરીરકાયપ્રયોગવાળો હોય. અથવા એક ઔદારિકમિશ્રશરીરકાયયપ્રયોગવાળો કેટલાક આહારકશરીર- કાય પ્રયોગવાળા અને કેટલાક કામણ શરીરકાયપ્રયોગવાળા હોય. અથવા કેટલાક ઔદા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org