Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 264 પખવા-૫-૩૨૪ પરતુ સ્વસ્થાન- ને આશ્રીને છસ્થાનપતિત હોય છે. એ પ્રમાણે યાવત્ દશપ્રદેશિક સ્કન્ધ સુધી જાણવું. પરન્તુ અવગાહનામાં તે પ્રમાણેજ પ્રદેશની વૃદ્ધિ કરવી. જઘન્ય કાળા વર્ણવાળા સંખ્યાત પ્રદેશિક સ્કન્ધો પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ગૌતમ ! જઘન્યકાળા વર્ણવાળા સંખ્યાતપ્રદેશિક સ્કન્ધ જઘન્ય કાળાવણ વાળા સંખ્યાત પ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે અને અવગાહના રૂપે દ્વિસ્થાનપતિત છે, સ્થિતિ વડે ચતુઃસ્થાનપતિત છે, કાળાવર્ણપયય વડે તુલ્ય છે અને બાકીના વણાદિ વડે તથા ઉપરના ચાર સ્પર્શ વડે છ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટકાળાવર્ણવાળા સંબધે જાણવું. મધ્યમ કાળાવર્ણવાળા સંબધે એમજ સમજવું. પરન્તુ સ્વસ્થાનને આશ્રયી ષટ્રસ્થાન પતિત હોય છે. જઘન્યકાળાવર્ણવાળા અસંખ્યાત. પ્રદેશિક સ્કન્ધ સંબધે પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પયિો છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે જઘન્ય કાળા અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધના અનન્ત પયયો છે? હે ગૌતમાજધન્યકાળાવર્ણવાળો અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધ જઘન્યકાળા વર્ણવાળા અસંખ્યાત પ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે અને સ્થિતિરૂપે ચતુઃ સ્થાનપતિત છે, કાળાવપર્યાય વડે તુલ્ય છે અને બાકીના વર્ણાદિ અને ઉપરના ચાર સ્પર્શ વડે છસ્થાન પતિત છે. અવગાહના વડે ચતુઃસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ કાળાવર્ણવાળા સંબધે જાણવું. મધ્યમકાળા વર્ણવાળા સંબધે એમ સમજવું. પરતુ સ્વસ્થાનને આશ્રયી છસ્થાનપતિત હોય છે. જઘન્યકાળાવર્ણવાળા અનંત પ્રદેશિક પુદ્ગલો સંબધે પૃચ્છા. હે ગૌતમ!તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે.હે ગૌતમ ! જઘન્ય કાળાવર્ણવાળો અનન્તપ્રદેશિક સ્કન્ધ જઘન્યકાળાવર્ણવાળા અનન્તપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે છસ્થાન પતિત છે. અવગાહનારૂપે ચતુસ્થાન પતિત છે. સ્થિતિ વડે ચતુઃ સ્થાન પતિત છે. કાળા વર્ણપયાંય વડે તુલ્ય છે. બાકીના વણિિદ અને આઠ સ્પર્શ વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટકાળા વર્ણવાળા માટે પણ સમજવું. મધ્યમગુણ કાળાવર્ણવાળા સંબધે પણ એમ જ સમજવું. પરન્ત સ્વસ્થાનને આશ્રયી છસ્થાન પતિત છે. એ પ્રમાણે નીલ રાતા, પીળા, ધોળા, સુરભિ ગંધ, તિક્ત કટુ કષાય અસ્ત અને મધુરરસપર્યાય વડે વક્તવ્યતા કહેવી. પરન્તુ સુરભિગંધવાળા પરમાણુપુદ્ગલને દુરભિગંધ ન કહેવો અને દુરભિગંધવાળાને સુરભિગંધ ન કહેવો. તિક્તને બાકીના રસ ના કહેવાં. એ પ્રમાણે કટુકાદિ સંબધે પણ સમજવું. બાકીના બધું તેજ પ્રમાણે જાણવું. જઘન્યકર્કશગુણવાળા અનંતપ્રદેશિક સ્કન્ધો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ગૌતમ ! જઘન્યકર્કશગુણવાળો અનન્તપ્રદેશિક સ્કન્ધ જઘન્ય કર્કશ ગુણવાળા અનન્તપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે છ સ્થાન પતિત છે, અવગાહના અને સ્થિતિરૂપે ચતુઃસ્થાન પતિત છે. વર્ણ, ગંધ, અને રસ વડે છસ્થાન પતિત છે, કર્કશસ્પર્શપયય વડે તુલ્ય છે અને બાકીના સાત સ્પર્શ પર્યાય વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉતકૃષ્ટકર્કશગુણવાળા સંબંધે જાણવું. મધ્યમકર્કશ ગુણવાળા સંબંધે એમ સમજવું. પરન્તુ સ્વસ્થાનની અપેક્ષાએ છસ્થાન પતિત હોય છે. એમ મૃદુ, ગુરુ, અને લઘુ સ્પર્શ સંબંધે પણ કહેવું. જઘન્ય શીતગુણવાળા પરમાણુપુગલ સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ગૌતમ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org