Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 232 પન્નવણા-૩-૨૮૬ [286-287] ક્ષેત્રને અનુસારે સૌથી થોડા જીવો ઉર્ધ્વ લોકતિર્યશ્લોકમાં છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઉર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રને અનુસારે સૌથી થોડા નૈરયિકો ત્રણ લોકમાં છે, તેથી અધોલોકનેતિયશ્લોકમાં અસંખ્યાતગુણા હોય છે અને તેથી અધોલોકમાં અસંખ્યાતગણી હોય છે. ક્ષેત્રને અનુસરી સૌથી થોડા તિર્યંચો ઉર્ધ્વ લોકતિર્યશ્લોકમાં છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યતાણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઉર્ધ્વ લોકમાં અસંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ થોડી તિર્યંચસ્ત્રીઓ ઉર્ધ્વ લોકમાં છે, તેથી ઉર્ધ્વ લોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગણી છે. તેથી ત્રણલોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણી છે, તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણી છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા મનુષ્યો ત્રણલોકમાં છે, તેથી ઉર્ધ્વલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે. તેથી અધોલોકતિર્યશ્લોકમાં સંખ્યા તગુણા છે, તેથી ઉર્ધ્વલોકમાં સંખ્યાતગુણા છે. તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડી મનુષ્ય સ્ત્રીઓ ત્રણ લોકમાં છે, તેથી ઉદ્ગલોક તિર્યશ્લોકમાં સંખ્યાત ગુણી છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં સંખ્યાતગુણી છે, તેથી ઉદ્ગલોકમાં સંખ્યાત ગુણી છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણી છે, અને તેથી તિર્યગ્લોકમાં સંખ્યાતગુણી છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા દેવો ઉદ્ગલોકમાં છે, તેથી ઉર્ધ્વલોકતિર્યશ્લોકમાં અસંખ્યાત ગુણા છે. તેથી ત્રણલોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધો લોકનતિર્યશ્લોકમાં સંખ્યાલગણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગણા છે અને તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડી દેવીઓ ઉદ્ગલોકમાં છે, તેથી ઉર્ધ્વલોકતિર્યશ્લોકમાં અસંખ્યાતગુણી છે, તેથી ત્રણ લોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોકતિયશ્લોકમાં સંખ્યાત ગુણી છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણી છે, તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણી છે. [288] ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા ભવનવાસી દેવો ઉર્ધ્વલોકમાં છે, તેથી ઉદ્ગલોકતિર્યશ્લોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોતિર્યશ્લોક, તિર્યશ્લોક, અને તેથી અધોલોકમાં ઉત્તરોત્તર અસંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા ભવનવાસિની દેવીઓ ઉર્ધ્વલોકમાં છે, તેથી ઉદ્ગલોક તિર્યશ્લોકમાં અંસખ્યાતગુણી છે, તેથી ત્રણલોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોક તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણી છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણી છે, અને તેથી અધોલોકમાં અસંખ્યાતગુણી છે, ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા વાનમંતર દેવો ઉર્ધ્વલોકમાં છે. તેથી ઉધવલોકતિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણલોકમાં સંખ્યાત ગુણા છે, તેથી અધોલોકનેતર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાત, ગુણા છે, અને તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડી વાનમંતર દેવીઓ ઉદ્ગલોકમાં છે, તેથી ઉર્ધ્વ લોક-તિર્યશ્લોકમાં અસંખ્યાત ગુણી છે, તેથી ત્રણલોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાત ગુણી છે, તેથી અધોલોકમાં અસંખ્યાતગુણી છે, તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણી છે. ક્ષેત્રની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org