Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 234 પન્નવા - 3 -290 કમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સખ્યાતગુણા છે. અને તેથી તિર્યશ્લોકમાં સખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપાતા તે ઇન્દ્રિયો ઉર્વલોકમાં છે. તેથીઉર્વ લોકતિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધો લોકમાં સંખ્યાતગુણ છે, અને તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા તેઈન્દ્રિય પર્યાપ્ત ઉદ્ગલોકમાં છે, તેથી ઉર્વલોકનતિયશ્લોકમાં અસંખ્યાત ગુણા છે, તેથી ત્રણલોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં અસંખ્યા ગણા છે, તેથી અધો. લોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા ચઉરિદ્રિય જીવો ઉદ્ગલોકમાં છે, તેથી ઉર્ધ્વલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાત ગુણા છેતેથી ત્રણલોકમાં અસંખ્યાતગુણા છે. તેથી અધોલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાત ગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેની તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપર્યાપ્તા ચઉરિદ્રિય જીવો ઉર્વલોકમાં છે, તેથી ઉર્ધ્વલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પર્યાપ્તા ચઉરિન્દ્રિય જીવો ઉર્ધ્વલોકમાં છે, તેથી ઉર્ધ્વલોક તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી. ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધો લોક- તિર્યગ્લો- કમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. [21] ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પંચેન્દ્રિય જીવો લોકમાં છે, તેથી ઉદ્ધ લોકતિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે, તેથી ઉર્વલોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે અને તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપર્યાપ્ત પંચેન્દ્રિયો ત્રણ લોકમાં છે, તેથી ઉર્ધ્વલોકતિર્યશ્લોકમાં સંખ્યાતગણા છે, તેથી અધોલોક તિર્યશ્લોકમાં સંખ્યાલગણા છે, તેથીઉર્ધ્વલોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પર્યાપ્ત પંચેન્દ્રિયો ઉદ્ગલોકમાં છે, તેથી ઉર્ધ્વલોકતિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે, તેથી ત્રણલોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોકનેતર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે. રિ૯૨] ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પૃથિવીકાયિકો ઉર્ધ્વલોકતિર્યશ્લોકમાં છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે. તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણ છે, તેથી ઉર્વલોકમાં અસંખ્યાતણા છે. અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપર્યાપ્ત પૃથિવીકાયિકો ઉર્ધ્વલોકતિર્યશ્લોકમાં છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્થગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે. તેથી ઉદ્ધ લોકમાં અસંખ્યાતગુણા છે અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પર્યાપ્ત પૃથિવીકાયિકો ઉર્ધ્વલોક-તિર્યશ્લોકમાં છે, તેથી અધોલોક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org